This is NOT Official Rajkot police twitter account.I have created this account just to knw what if Police come to E-world, where citizen easily can reach to plc
આપણા રાજકોટ ને જરૂર છે,કડક કાયદા ની.
ઢોર માટે, ઢોર જેવા માણસો માટે જે ભયાનક હોર્ન વગાડે છે,
મોડે સુધી ચાલતી સંગીત સંધ્યા,ભજન, કીર્તન, ને સમય સર બંધ કરવાની.
જ્યાં ને ત્યાં થૂકવું, પાર્કિંગ કરવું, તે તો સાવ સામાન્ય થઇ ગયું છે,
#RetweeetPlease#Rajkot