*सूर्य संवेदना पुष्पे,*
*दीप्ति कारुण्यगंधने।*
*लब्ध्वा शुभं नववर्षेऽस्मिन*
*कुर्यात्सर्वस्य मंगलम्।।*
जिस तरह सूर्य प्रकाश देता है, संवेदना करुणा को जन्म देती है, पुष्प सदैव महकता रहता है,
उसी तरह आने वाला हमारा यह नूतन वर्ष आपके लिए हर दिन, हर पल के लिए मंगलमय हो।
અમારા નવા સાહસ *Food paradise cafe & કષ્ટભંજન કાઠિયાવાડી રેસ્ટોરન્ટ* નો આજરોજ થી શુભારંભ કરેલ છે.
ગઈકાલે અમારા નવા સાહસ ના ઉદઘાટન પ્રસંગે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે લાગણીઓ નો હેતરૂપી શુભેચ્છા પાઠવનાર આપ સર્વે વડીલો, મિત્રો, સ્નેહીજનો અને સર્વ શુભચિંતકો નો ખુબ ખુબ આભાર
🇮🇳७८ वें स्वतंत्रता दिन की हार्दिक शुभकामनाएं 🇮🇳
*करे तरक्की सब लोग, बढे सभी का सन्मान,*
*ऐसी आजादी से बने, अपना भारत महान ।*
🇮🇳 *देशप्रेम* को *मानवसेवा* के कार्य से अपने दिल मे हमेशा जीवंत रखे 🙏🏻
जय हिंद🇮🇳
*બ્રહ્માકુમારી, માઉન્ટ આબુ ખાતે આયોજિત બિઝનેસ & ઇન્ડસ્ટ્રીયલ સેમિનાર મા BK ઉષા દીદી સાથે મુલાકાત*
બીકે ઉષાજી બ્રહ્માકુમારીઝ વિશ્વ આધ્યાત્મિક સંગઠનમાં વરિષ્ઠ પદ ધરાવે છે.
બ્રહ્માકુમારી આબુ ખાતે બિઝનેસ & ઇન્ડસ્ટ્રીયલ સેમિનારમા શિવાની દીદી સાથે
Bk શિવાની જી બ્રહ્માકુમારીઝ મા આધ્યાત્મિક શિક્ષક અને પ્રેરક વક્તાનું પદ ધરાવે છે.
તેઓ એક પ્રસિદ્ધ પ્રેરક વક્તા છે કે જેઓ તેમના ટીવી શો દ્વારા વિવિધ ક્ષેત્રોની વ્યક્તિઓને સશક્તિકરણ કરવાનું કામ કરે છે.