भारतीय राजनीति में त्याग और समर्पण की प्रतिमूर्ति, देश में अधिकार आधारित युग की सूत्रधार एवं कांग्रेस संसदीय दल की अध्यक्ष श्रीमती सोनिया गांधी जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं।
मैं ईश्वर से आपके उत्तम स्वास्थ्य और दीर्घायु जीवन की प्रार्थना करता हूं।
જૂનાગઢ ખાતે જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખશ્રી ઓની પ્રશિક્ષણ શિબિર મા લોકસભા વિપક્ષના નેતા જનનાયક શ્રી રાહુલ ગાંધીજી સાથે ની યાદગાર મુલાકાત..
આભાર રાહુલ ગાંધીજી…
# rahul gandhi
#sabarkatha congress #
સાબર કાઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત મશાલ રેલી માં તમામ આગેવાન શ્રી હોદ્દેદારો સહિત અગ્રણી ઓ કાર્યકર મિત્રો ને હિમ્મત નગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહેવા વિનંતી છે
स्वतंत्रता संग्राम सेनानी, संविधान सभा सदस्य, पूर्व रक्षा मंत्री एवं दलित-वंचित समाज की सशक्त आवाज़ रहे श्री बाबू जगजीवन राम जी की पुण्यतिथि पर सादर नमन।
આવતીકાલે તારીખ 7/7/2025 ને સોમવાર ના રોજ પ્રાતિજ વિધાનસભા વિસ્તાર મા પ્રાતિજ અને તલોદ તાલુકા અને શહેર કોંગ્રેસ ના હોદ્દેદાર મિત્રો અને આગેવાન શ્રી કાર્યકર મિત્રો સાથે સંગઠન અંગે બેઠક અને શુભેચ્છા મુલાકાત @હેરિટેજ હોટલ પ્રાતિજ અને બહુચર ગાર્ડેન હોટલ તલોદ
કોંગ્રેસ હાઈ કમાન્ડ એ મારી સાબર કાઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિમણૂક કરી છે હાઈ કમાન્ડ અને ગુજરાત કોંગ્રેસના તમામ આગેવાનશ્રી ઓ નો આભાર આવતીકાલે તારીખ 29/6/25 ને રવિવાર ના રોજ બપોરે 1 એક કલાકે હિમ્મતનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સૌ મિત્રોને ઉપસ્થિત રહેવા વિનંતી છે
'Phule' सिर्फ़ फ़िल्म या जीवनी नहीं, बहुजन समाज के उस इतिहास को मान्यता देने की एक अच्छी पहल है, जो हमारी शिक्षा की मुख्यधारा से गायब है।
ऐसी फ़िल्में और बननी चाहिए जो बहुजन इतिहास और संघर्ष को सामने लाएं - उन्हें देखकर, पढ़कर और पहचानकर ही न्याय की आवाज़ और बुलंद होगी।
शुक्रिया भारतीय सेना!
बस देश पहले!
#OperationSindoor के साथ
हम 140 करोड़ एक हैं।
जय हिंद! 🫡
#IndianArmy#JaiHind
Rahul Gandhi Priyanka Gandhi Vadra Mukul Wasnik Subhashini Sharad Yadav Geniben Thakor Sonia Gandhi Shaktisinh Gohil INC Inda INC- Gujarat