@Nitinbhai_Patel ji ને વિનંતી
સિટીસ્કેન CVL માં ફ્રી થાય
પ્રાઇવેટ માં 3000 જેટલા થાય
ગોધરા CVL માં ઓપરેટર નહિ હોવાને કારણે ગરીબ દર્દીઓ ને પ્રાઇવેટ માં અસહ્ય ખર્ચ થાય છે
@drharshvardhan sir ji
गोधरा CVL में सिटीस्कैन ऑपरेटर उपलब्ध करवाने के लिए विनंती
@jalu33391