પ્રાપ્ત થયું.
આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા પ્રેમ, સ્નેહ અને કૃતજ્ઞતાની લાગણી સાથે દેશના વીર જવાનો માટે રાખડીઓ મોકલવામાં આવી. સરહદ પર ફરજ બજાવતા જવાનો સુધી આ રાખડીઓ પહોંચાડી તેમના પ્રત્યે દેશના ભાઈ-બહેનોની લાગણી અને આદરનો સંદેશ પાઠવવામાં આવ્યો.
આ બેઠકમાં આગામી કાર્યક્રમોની સુવ્યવસ્થિત આયોજન પ્રક્રિયા, સંગઠનાત્મક જવાબદારીઓ તથા કાર્યકર્તાઓની સક્રિય ભાગીદારી અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા.
ભારતીય જનતા પાર્ટી, વડોદરા મહાનગર દ્વારા આગામી સમયમાં આયોજિત થનારા વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમોની પૂર્વ તૈયારીના ભાગરૂપે શહેર ભાજપ અધ્યક્ષ ડૉ. જયપ્રકાશભાઈ સોનીની અધ્યક્ષતામાં અપેક્ષિત પદાધિકારીશ્રીઓની મહત્વપૂર્ણ બેઠક ‘નમો કમલમ’ શહેર ભાજપ કાર્યાલય ખાતે યોજાઈ.
अमर बलिदानी एवं क्रांतिकारी शिवराम हरि राजगुरु जी की जयंती पर उन्हें कृतज्ञ नमन सह विनम्र श्रद्धांजलि।
उनका स्मरण सदैव सम्मान और गौरव के साथ किया जाएगा।
भारतीय अर्थव्यवस्था के सशक्तिकरण में अहम योगदान देने वाले पूर्व केंद्रीय मंत्री स्व. अरुण जेटली जी की पुण्यतिथि पर कोटिशः नमन।
राष्ट्र सेवा में अर्पित आपका व्यक्तित्व हम सभी के लिए सदैव अनुकरणीय रहेगा।
ગુજરાતી ભાષાના મહાન કવિ શ્રી વીર નર્મદની જન્મજયંતીના અવસરે ઉજવવામાં આવતા આજના 'વિશ્વ ગુજરાતી ભાષા દિવસ'ની શુભેચ્છાઓ.
આવો, આપણી વૈશ્વિક ઓળખ અને ગૌરવ સમી માતૃભાષા ગુજરાતીના જતન અને સંવર્ધન માટે સંકલ્પબદ્ધ થઈએ.
પ્રદેશ આગેવાન ડો. જાનકીબેન આચાર્ય દ્વારા ‘દેશ સમક્ષ પડકારો’ તથા આણંદ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ દ્વારા ‘આપણો ઇતિહાસ અને વિકાસ’ વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું.
#PanditDeendayalPrashikshan
વિચારમાં સ્પષ્ટતા, ઇતિહાસમાં ગૌરવ અને રાષ્ટ્રસેવામાં સંકલ્પ… 🇮🇳
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન–૨૦૨૬ અંતર્ગત વડોદરા મહાનગરના પ્રશિક્ષણ વર્ગના તૃતીય દિવસે કાર્યકર્તાઓને દેશ અને સંગઠનના વિવિધ મહત્વપૂર્ણ વિષયો અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પ્રાપ્ત થયું.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન–૨૦૨૬ અંતર્ગત પ્રશિક્ષણ પૂર્ણ કરી પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું.
આ પ્રશિક્ષણથી સંગઠન પ્રત્યેની જવાબદારી, રાષ્ટ્રનિર્માણની દિશા અને જનસેવાના સંકલ્પને વધુ ઊંડાણપૂર્વક સમજવાની સાથે કાર્યક્ષેત્રમાં નવી ઊર્જા અને પ્રેરણા પ્રાપ્ત થઈ.
પ્રદેશ સોશિયલ મીડિયા સંયોજકશ્રી કલ્પેશભાઈ રથવી દ્વારા સોશિયલ મીડિયા, AI અને નમો એપ, ખેડા જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી ગોપાલભાઈ શાહ દ્વારા ગરીબ કલ્યાણની યોજનાઓ તથા પૂર્વ પ્રદેશ મહામંત્રીશ્રી ભરતસિંહ પરમાર દ્વારા આપણું સૈદ્ધાંતિક અધિષ્ઠાન વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન–૨૦૨૬ અંતર્ગત વડોદરા મહાનગરના પ્રશિક્ષણ વર્ગના દ્વિતીય દિવસે કાર્યકર્તા વિકાસ અને સંગઠનના વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર પ્રેરણાદાયી માર્ગદર્શન પ્રાપ્ત થયું.
આ વર્ગમાં શ્રી યોગેશભાઈ પંડ્યા દ્વારા કાર્યકર્તા વિકાસ, સંભાળ અને દાયિત્વબોધ,
મીડિયા પ્રબંધનથી લઈને બૂથ પ્રબંધન, ‘મન કી બાત’ અને સ્થાયી કાર્યક્રમો તેમજ કાર્ય વિસ્તારની દૃષ્ટિ જેવા મહત્વપૂર્ણ વિષયો પર પ્રદેશ મીડિયા સંયોજકશ્રી પ્રશાંતભાઈ વાળા, કરમસદ-આણંદ મહાનગરપાલિકા કારોબારી અધ્યક્ષશ્રી મયુરભાઈ સુથાર