Junagadh, Gujarat: Collector Anil Kumar Ranavasia says, "As part of the preparations for the Girnar Parikrama scheduled in November, today we conducted an inspection of the entire 36-kilometer area along with a section officer. The purpose of this inspection was to ensure that the pathways for pilgrims arriving for the Parikrama are properly repaired, that police security points are well-established and that the police team positions are clearly marked..."
વિસાવદર તાલુકાના વિરપુર ગામે ગ્રામ પંચાયત કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો અને બાળકો દ્વારા રેલી યોજવામાં આવી તથા હરઘર તિરંગા લહેરાવવામાં આવ્યા.@DdoJunagadh@tdo_visavadar
𝐈𝐍𝐃𝐈𝐀 𝐌𝐀𝐑𝐂𝐇𝐄𝐒 𝐎𝐍! 🇮🇳
What a performance! The Men in Blue storm into the Champions Trophy 2025 Final are just one win away from ICC glory! 🏆🔥 𝗬𝗘𝗦! 𝗟𝗲𝘁𝘀 𝗴𝗼, 𝗜𝗻𝗱𝗶𝗮! 💙💪
#INDvAUS
આજરોજ વિસવાર તાલુકાના વીરપુર ગામે જિલ્લા માહિતી કચેરી જૂનાગઢથી ગામ લોકોને સરકારશ્રીની વિવિધ યોજના અને સ્વચ્છતા માટે લોકોને જાગૃત કરતા "લોકડાયરા"નું આયોજન આવેલ. જે ગ્રામ પંચાયત વિરપુર દ્વારા આજરોજ લોકડાયારાનું આયોજન કરેલ.
@collectorjunag@DdoJunagadh@sdm_visavadar@tdo_visavadar
ભારતની આઝાદીના ૮૫ દિવસ બાદ ૯ નવેમ્બર ૧૯૪૭ના દિવસે આઝાદ થયું આપણું જૂનાગઢ. આરઝી હકુમતની સેના દ્વારા ઉપરકોટના કિલ્લા પર ત્રિરંગો ફરકાવ્યો અને જૂનાગઢને સ્વાભિમાન સન્માન મળ્યુ.
સર્વે જૂનાગઢવાસીઓને જૂનાગઢ આઝાદી દિવસની શુભકામનાઓ !