અથાક પરિશ્રમ અને રાષ્ટ્રવાદના મંત્ર સાથે વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે તમામ કર્મઠ કાર્યકર્તાઓને હાર્દિક શુભકામનાઓ..!!
#47YearsOfNationFirst
देश के लिए मर-मिटने की तमन्ना को संजोए रखने वाले माँ भारती के वीर सपूत शहीद भगतसिंह जी, सुखदेव जी और राजगुरु जी के बलिदान दिवस पर उन्हें विनम्र नमन।
युवा जोश और हौसलो से भरपूर इन अमर बलिदानियो के नाम मात्र से ही सभी भारतवासियो में नव चेतना जागृत हो जाती है।
#ShaheedDiwas
નાગરિકોને મોદી સરકારની દિવાળી ભેટ...
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસના સંબોધનમાં GST સુધારાઓની જાહેરાત કરી હતી.
અને આજે, GST કાઉન્સિલે નોંધપાત્ર સુધારાઓને મંજૂરી આપી છે. જેમાં GSTમાં 12% અને 28% સ્લેબ હટાવવામાં આવ્યા, જેથી હવે 5% અને 18% સ્લેબ લાગુ રહેશે.
આ સુધારાઓ થકી નાગરિકોનું જીવન વધુ સરળ બનશે અને ધંધા-રોજગારને લાભ મળશે.
આ અભૂતપૂર્વ નિર્ણય બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી @nsitharaman જીનો ખૂબ ખૂબ આભાર.
#GSTReforms
#GSTCouncilMeeting
#NextGenGST
ભારતીય જનતા પાર્ટીના પિતૃ પુરુષ, પૂર્વ પ્રધાનમંત્રી, કરોડો કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત, ભારત રત્ન શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિ પર કોટિ-કોટિ નમન
પેજ સમિતિના પ્રણેતા, માઈક્રો મેનેજમેન્ટના ધની અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી C R Paatil સાહેબને ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે 5 વર્ષનો સફળ કાર્યકાળ પૂર્ણ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન
ભારતની એકતા અને અખંડિતતા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનારા, પ્રખર રાષ્ટ્રવાદી વિચારક તથા જનસંઘના સંસ્થાપક અને આપણા પથ પ્રદર્શક ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પર કોટિ-કોટિ નમન