@drmbct गाड़ी नबर 59421/22
राजकोट वेरावल लोकल
वेरावल राजकोट लोकल हर रोज 1000 से ज्यादा लोग मुसाफिर करते हमने इस ट्रेन में कोच बढ़ाने की मांग की थी इसके लिए हमने राजकोट डिवीजन औरभावनगर डिवीजन में भी आवेदन दिया था लेकिन अभी तक हमारा कोई जवाब मिला नहीं है
@DRM_BVP गाड़ी नबर 59421 राजकोट वेरावल लोकल ट्रेन आज कोच नबर आगे से 5 में पंखा और चार्जिंग सुविधा बध हे
आज परीक्षा के कारण ट्रेन में बहुत ज्यादा ट्रैफिक हे और कोई भी सुविधा मिल नहीं रही हे
Drm ભાવનગરમાં ઘણીવાર ટ્વિટ કરેલું છે તો પણ કાંઈ જવાબ આવતો નથી હાલ આ મેળો ચાલુ હોવાથી ટ્રાફિક ફુલ થઈ રહી છે જેના કારણે કોઈ પણ ટ્રેન ચાલુ કરવામાં આવ્યું નથી
@RailMinIndia સર આ વખત મહાશિવરાત્રી મેલા સ્પેશિયલ ટ્રેન ચાલુ કરવામાં આવી નથી
કારણ કે પરિક્રમમાં નહોતી તો પણ ટ્રેન ચાલુ હતી સ્પેશિયલ આ વખતે કોઈ પણ જાતની જાહેરાત કરવામાં આવી નથી લોકલ ટ્રેનમાં પણ કોચ વધારવામાં આવતા નથ રાજકોટ વેરાવળ વેરાવળ રાજકોટ
@DRM_BVP મહાશિવરાત્રી મેળા ટ્રેન ચાલુ થશે કે નહીં કારણ કે પરિક્રમમાં નહોતી તો પણ ટ્રે સ્પેશિયલ ટ્રેન ચાલુ હતી અને મહાશિવરાત્રીનો મેળો ચાલુ થઈ ગયો છે છતાં પણ ટ્રેનની જાહેરાત કોઈ કરવામાં આવ્યું નથી અને લોકલ કોચમાં પણ ડબ્બા વધારવામાં આવ્યા નથી હજી સુધી
@wrdrmrjt મહાશિવરાત્રી મેલા સ્પેશિયલ ટ્રેન ક્યારથી દોડાવવામાં આવશે
કારણ કે પરિક્રમા હતી ત્યારે જાહેરાત થઈ હતી. હજી સુધી જાહેરાત થઈ નથી જોકે પરિક્રમા કેન્સલ થઈ હતી તો પણ ટ્રેન ચાલુ હતી સ્પેશિયલ પરિક્રમા સ્પેશિયલ તો મેળા માટે કેમ ટ્રેન જાહેર કરવામાં નથી આવી હજી સુધી
@DRM_BVP ગાડી નબર 59421
રાજકોટ વેરાવળન રોજ મોડી ચાલી રહી છે
ને તેમાં હજુ સુધી કોચ પણ વધારે કર્યા નથી
ને થોડા દિવસ માં શિવરાત્રી નો મેળો ચાલુ થઈ હોય ને રોજ ફૂલ ટ્રાફિક રહે છે તો તત્કાલીન માં આ ટ્રેન માં કોચ વધારે આપો
@mansukhmandviya@narendramodi રાજકોટ જંક્શન થી સાંજે 6 થી 12/30 વાગ્યા સુધી વચ્ચે કોઈ ટ્રેન નથી વેરાવળ જવા માટે
સાંજે 6 પછી કોઈ એક ટ્રેન ચાલુ
કરાવો વેરાવળ જવા વાળા પેસેન્જર ને ફાયદો થશે
અથવા મેમુ ટ્રેન ચાલુ કરો
@mansukhmandviya@narendramodi વેરાવળ બનારસ કેશોદ રેલવે સ્ટેશનને પણ સ્ટોપ અપાવો આ ટ્રેનમાં માણસોને જવા માટે જુનાગઢ જવું પડે છે તે માટે કરીને આ ટ્રેન નોસટોપ કેશોદ રેલવે સ્ટેશન અપાવો
@DRM_BVP આજ રોજ ગાડી નંબર 19120 31 મિનિટ મોડી ચાલે છે
આવો રોજ માટે થઈ ગયો છે
આ ટ્રેન કેશોદ રેલવે સ્ટેશન ઉપર 20 મિનિટ મોડી આવે છે આ ટ્રેન નિયમિત સમય ચાલવો