@RupalAhir2 मैं मुसाफ़िर तू मुसाफ़िर
इस मोहब्बत के सफ़र में
दो अकेले रोएं मिलके
मिलके दोनों रब के घर में
साथ तेरे ना सफ़र
वो सफ़र नहीं लगता
तू है तो दिल धड़कता है
तू है तो सांस आती है
तू ना तो घर घर नहीं लगता
तू है तो डर नहीं लगता ...
@Vrajsinh_Rajput સોલાર પ્લાન્ટ તો ઠીક છે પરંતુ જેને જમીન ખેતી માટે જ રાખી છે એની આજુ બાજુ ની ૨૦ ૩૦ કિલોમીટર જમીન ના પાણી ના તળ બગાડી નાખ્યા છે આ બેંકો ની લોન લયને બૂચ મારવા વાળા ઉધોગિક વિકાસ વાળા લોકો એ
ખાખરીયા ગામે મે. કલેકટર સાહેબ દ્વારા રાત્રીસભા યોજી. ગ્રામજનોના વિવિધ પ્રશ્નો ચર્ચા કરવામાં આવી. ગ્રામજનોને સરકારશ્રીની વિવિધ યોજનાનું માર્ગદર્શન આપવામાં આવ્યું. ખાખરીયા ગામના દફતરની તપાસણી કરવામાં આવી.@CollectorDahod@DahodDdo