જામનગરના લોકપ્રિય ધારાસભ્ય રાજ્ય સરકારના મંત્રી શ્રી @hakubhajamnagar જી ને જન્મદિવસ નિમિત્તે ખુબ ખુબ શુભેચ્છાઓ
આપ શ્રી ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી ભગવાન ને પ્રાર્થના.
ધારી, બગસરા, ખાંભા વિધાનસભા ના ભાજપ ઉમેદવાર તરીકે લોકપ્રિય શ્રી. જે.વી કાકડીયા ની પસંદગી થતા તેમને ખુબ ખુબ અભિનંદન..
આવૉ આપણે સહુ સાથે મળીને શ્રી જે.વી કાકડીયા ને વિજયી બનાવીએ..
#જીતશે_વિકાસ_જીતશે_ધારી