भारतीय न्यायपालिका पर एक ही जाति के 160 परिवारों का पुरा नियंत्रण है, न्यायधीशों और वकीलों का एक सिंडिकेट बन गया है. जातिवाद पर आधारित यह कॉलेजियम प्रणाली खत्म होनी चाहिए और सभी जजों की नियुक्ति UPSC के द्वारा भारतीय न्यायिक सेवा के माध्यम से संवैधानिक तरीके से ही होनी चाहिए..!!
यह कोई विधायक, सांसद या मंत्री का कार्यालय नहीं है। यह सामाजिक एकता जागृति मिशन का कार्यालय है, जहां पर लोग उनकी समस्याएं लेकर आते है और मिशन के पदाधिकारी उन्हें हरसंभव तमाम मदद करते है। सर्व समाज के कल्याण हेतु मिशन के सभी कार्यकर्ता प्रतिबद्ध है।
ગુજરાત વિધાનસભા ની સામાન્ય ચૂંટણી માં સામાજીક એકતા જાગૃતિ મિશન તરફ થી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માંગતા કુલ ૨૩ કાર્યકર્તાઓએ પોતાના આવેદનપત્રો પ્રદેશ કાર્યાલય પર જમા કરાવ્યા છે, ચૂંટણી લડવા માંગતા અન્ય કાર્યકર્તાઓએ સમયમર્યાદા માં પોતાનું આવેદનપત્ર જમા કરાવવાનું રહેશે.
સામાજીક એકતા જાગૃતિ મિશન સૌરાષ્ટ્ર ઝોન ના પુર્વ પ્રભારી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેશીંગ જોગદીયા નું આકસ્મિક મૃત્યુ શંકા ઉપજાવે તેવું છે, આ અકસ્માત નહીં પણ હત્યા હોય તેવું લાગી રહ્યુ છે, મૃતક ના શરીર નું ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દ્વારા પરીક્ષણ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.
Very sorry to learn of the sad demise of police sub inspector Jeshing Jogadiya, he was honest and dedicated leader of Samajik Ekta Jagruti Mission, the society is poorer with his passing away, my heartfelt condolences to his family. Rest in peace.
ગુજરાત વિધાનસભા ની સામાન્ય ચૂંટણી માં સામાજીક એકતા જાગૃતિ મિશન તરફ થી ચૂંટણી લડવા માંગતા લાયક ઉમેદવારો ને સંગઠન તરફ થી સ્ટેશનરી ખર્ચ, પોસ્ટર, બેનર, પત્રિકાઓ, ધ્વજ, ખેસ તેમજ જરૂરી આર્થિક અનુદાન સહિત ની યોગ્ય તમામ મદદ કરવામાં આવશે. વધુ માહિતી માટે પ્રદેશ કાર્યાલય નો સંપર્ક કરવો.
ગુજરાત વિધાનસભા ની સામાન્ય ચૂંટણી માં સામાજીક એકતા જાગૃતિ મિશન તમામ સીટો પર પોતાના સ્વતંત્ર ઉમેદવારો ઊભા રાખશે. ચૂંટણી લડવા માંગતા તમામ પદાઘિકારીઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પ્રદેશ કાર્યાલય પર વિનંતી પત્ર આપવાનો રહેશે. રાષ્ટ્રીય મહાસચિવ શ્રી ચિરાગ પરીખ ની મંજૂરી મેળવવાની રહેશે.
રાજ્ય માં કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ ખૂબ જ ખરાબ છે, તમામ સરકારી કચેરીઓ ભ્રષ્ટાચાર થી ખદબદી રહી છે, શિક્ષણ ના વેપાર ને કાયદેસર કરી દેવામાં આવ્યો, જાહેર આરોગ્ય સેવાઓ ફક્ત કાગળ પર છે, અધિકારીઓ રાક્ષસો કરતાં વધું જુલ્મી બની ગયા છે, આના જવાબદાર રાજકારણીઓ નહીં, આપણે નાગરિકો પોતે છીએ.
મોરબી ની દુર્ઘટના ખુબ જ હ્રદયદ્રાવક છે, જીવ ગુમાવનાર નાગરીકો ના પરીવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂં છું, ઈજાગ્રસ્તો જલ્દી થી સાજા થાય એવી પ્રાર્થના કરૂં છું. સામાજીક એકતા જાગૃતિ મિશન ના સ્થાનિક કાર્યકર્તાઓને રાહત અને બચાવ ની કામગીરી માં યોગ્ય તમામ મદદ કરવા જાહેર અપીલ કરૂં છું.
સામાજીક એકતા જાગૃતિ મિશન ગુજરાત પ્રદેશ ની કારોબારી સમિતિ ને તાત્કાલિક અસર થી ભંગ કરવામાં આવે છે, ટુંક સમય માં નવી સમિતિ ની રચના કરવામાં આવશે, જ્યાં સુધી નવી સમિતિ ની રચના ન થાય ત્યાં સુધી શ્રી અર્જુન રાઠવા કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ કરશે.
એડ. પારૂલ પરમાર
પ્રદેશ પ્રભારી - ગુજરાત
Indian politicians made citizens very poor, they are playing with emotions and sentiments of people on the basis of religion. Hindu don’t have any issues with minorities, they love each other but politicians invoking them, spreading hatred, separating society and dividing nation.
एडवोकेट प्रेक्टिस के चार साल पूरे हुए, अब तक कुल 237 मैटर में वकालतनामा फाइल किया, जिसमें मानव अधिकार भंग से संबंधित करीब 65 से ज्यादा मामलों में बगैर किसी फीस लिए पीड़ितों के पक्ष में काम किया। सामाजिक एकता जागृति मिशन के माध्यम से पीड़ितों को मदद करने का यह छोटा सा प्रयास है।
વડોદરા માં મંજુરી વિના કોર્પોરેટર કલ્પેશ પટેલ દ્વારા જાહેર કાર્યક્રમ યોજવામાં આવેલ, જેથી PI વિજય દેસાઈએ પરવાનગી વિના કાર્યક્રમ ન કરવા વિનંતી કરેલ, કાર્યક્રમ રદ્દ થયો. ઈમાનદારી થી કામ કરવા બદલ શાબાશી આપવાના બદલે કમિશ્નરે PI ની રાતોરાત બદલી કરી દીધી. પ્રસાશન આટલું માયકાંગલુ કેમ ??
लाचार और बेबस लोगों का जबरन धर्मांतरण क्यों करवाया जा रहा है? इंसान अगर व्यक्तिगत रुप से सक्षम ही नहीं है, तो फिर चाहे उसे कोई भी धर्म अंगीकार करवा दो, क्या फर्क पड़ता है? लाचार और बेबस लोगों को धर्म की नहीं बल्कि शिक्षा, स्वास्थ्य एवं रोजगार जैसी बेसिक सुविधाओं की जरुरत है।
લોકરક્ષક, પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગ ના કર્મચારીઓને જાહેર સુરક્ષા પ્રોત્સાહન રૂપે દર મહિને ખાસ વળતર ચુકવવાનો નિર્ણય યોગ્ય છે. જેલ સિપાઈ, જેલ હવાલદાર, જેલ સુબેદાર અને જેલર સંવર્ગ ના કર્મચારીઓને પણ આ લાભ મળે તે માટે સરકારે નિર્ણય કરવો જોઈએ.
સામાજીક એકતા જાગૃતિ મિશન સહિત ના ઘણાં બધાં સંગઠનો છેલ્લા કેટલાય સમય થી શહીદ જવાનો ના પરીવાર ને રૂપિયા એક કરોડ ની સમ્માન રાશી ચુકવવા તેમજ આશ્રિતો ને માસિક પેન્શન ચુકવવા બાબતે રજૂઆત કરી રહ્યા હતા, જે બાબતે રાજ્ય સરકારે હકારાત્મક અભિગમ અપનાવી અને માંગણીઓનો સ્વીકાર કર્યો છે, જય ભારત.
सामाजिक एकता जागृति मिशन का विरोध करने वाले सभी विरोधियों का तहे दिल से शुक्रिया, आप के विरोध की वजह से ही हमारे समर्थकों की संख्या बढी है। आप जितना ठीक से हमें पढ़ते सुनते हो, इतना तो शायद हमारे चाहनेवाले भी सुनते पढ़ते नहीं होंगे। हम कामना करते है कि, आपका मार्गदर्शन मिलता रहे।
इंद्र मेघवाल के हत्यारे छैल सिंह की गिरफ्तारी हो चुकी है, पुलिस मामले की जांच कर रही है और पीड़ित परिवार को सुरक्षा भी प्रदान की गई है लेकिन फिर भी कुछ असामाजिक तत्व अपनी राजनीति चमकाने हेतु दोनों जातियों के बीच बवाल खड़ा करने का प्रयास कर रहे हैं, मौत पर राजनीति नहीं होनी चाहिए।