જય જોહાર
ભગવાન બિરસા મુંડા જયંતીને જનજાતીય ગૌરવ દિવસ મનાવવાની પ્રધાનમંત્રી શ્રી @narendramodi ની પહેલ સમગ્ર આદિવસી સમાજ માટે ગર્વની બાબત બની છે.
#JanjatiyaGauravDiwas
ભગવાન બિરસા મુંડાજીની જયંતીને જનજાતિય ગૌરવ દિવસ તરીકે મનાવવાનો ઐતિહાસિક નિર્ણય કરીને PM શ્રી @narendramodi સાહેબે આદિવાસીઓના ગૌરવને ઉજાગર કર્યું.
#JanjatiyaGauravDiwas
આપણા વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના નેતૃત્વમાં ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની જયંતીને જનજાતિય ગૌરવ દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો.
#JanjatiyaGauravDiwas