Ahmedabad scores again on the global sporting stage!
Just a week after hosting the historic AVC Men’s Volleyball Cup, Ahmedabad now welcomes the FIBA Basketball World Cup 2027 Asian Qualifiers Window 3 at Veer Savarkar Sports Complex, Naranpura!
Make in India. Make for the World.
Under the leadership of Hon'ble PM Shri @narendramodi Ji, a new OSAT facility will be inaugurated at Sanand on 4th July, marking another milestone in India's semiconductor journey.
Driving innovation, high-tech manufacturing, and new employment opportunities.
#SemiconHubGujarat
श्री अमरनाथ यात्रा के पावन शुभारंभ के अवसर पर बाबा बर्फानी के दिव्य दर्शन हेतु प्रस्थान कर रहे सभी श्रद्धालुओं को हार्दिक शुभकामनाएँ।
देवाधिदेव महादेव की असीम कृपा से सभी श्रद्धालुओं की यात्रा सुरक्षित, सुखद एवं मंगलमय हो। यह पावन यात्रा सभी के जीवन में सुख, शांति, समृद्धि और आध्यात्मिक ऊर्जा का संचार करे।
हर हर महादेव! 🚩🙏
#AmarnathYatra #HarHarMahadev
Every visit by Hon’ble PM Shri @narendramodi ji brings new opportunities for growth and transformation. From semiconductors and clean energy to aviation and urban infrastructure, Gujarat continues to strengthen its role in building an #AtmanirbharBharat.
ખેડૂત સમૃદ્ધ, તો ગુજરાત સમૃદ્ધ !
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના સક્ષમ નેતૃત્વમાં રાજ્ય સરકારે ખેડૂતોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને વીજ લાઈન અને ટાવર ઊભા કરવાના વળતરમાં ધરખમ અને કલ્યાણકારી સુધારો કર્યો છે.
હવે વળતરની ગણતરી જૂની જંત્રી આધારિત નહીં, પરંતુ જમીનની વર્તમાન બજાર કિંમત ધ્યાને લઈને તેના બમણા દરે કરવામાં આવશે. એટલું જ નહીં, ખેડૂતોને કોઈ આર્થિક મુશ્કેલી ન પડે તે માટે ૧૦૦% એડવાન્સ વળતર ચૂકવવામાં આવશે.
આ ઐતિહાસિક નિર્ણય બદલ હું માનનીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું. નવી અને પારદર્શક વ્યવસ્થાથી દરેક ખેડૂત મિત્રને તેની જમીનનું યોગ્ય અને ન્યાયસંગત મૂલ્ય સુનિશ્ચિત થશે.
Had a courtesy meeting with the newly promoted IAS officers. Extended my heartfelt congratulations and wished them success as they embark on this new chapter of public service.
આ ધરતી આપની કર્મભૂમિ પણ છે, જન્મભૂમિ પણ છે અને ગૌરવભૂમિ પણ છે.
પોતાના જ ગુજરાતમાં પધારેલા ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબનું હૃદયપૂર્વક સ્વાગત.
#SemiconHubBharat
₹7,500 કરોડથી વધુના કુલ રોકાણ સાથે વિકસાવવામાં આવેલ CG સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનું માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબ કરશે ઉદ્ઘાટન...
#SemiconHubBharat
From vision to fabrication, India is building its semiconductor future. PM Shri @narendramodi ji’s visit to CG Semi’s OSAT facility in Sanand reflects the nation’s unwavering commitment to becoming a global semiconductor powerhouse.
Under the esteemed leadership of Hon’ble PM Shri @NarendraModi ji, the commercial production of CG Semi’s OSAT facility has been inaugurated in Sanand.
#SemiconHubBharat#PMinSanand