જિંદગીના બદલાતા પ્રશ્નો, પ્રશ્નપત્રો અને પરીક્ષકોમાં જે અચળ અને અડગ જવાબ તરીકે સાથે હોય અને સતત હોય, એ મિત્ર; બાકી બધી સચિત્ર વાર્તા.
— દીપક મેઘાણી ('ક્ષણતીર'માંથી)