I don’t want any gifts being your wife is enough for me…happy anniversary Hardik ♥️ proud to say that being “MRS Kinjal Hardik Patel “ is the only achievement of mine…!!
लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथम्।
कारुण्यरूपं करुणाकरंतं श्रीरामचंद्रं शरणं प्रपद्ये ॥
कंकर कंकर शंकर जिसका,
हर श्वास श्वास में गीता,
जीवन की धड़कन रामायण,
पग पग पर बनी पुनीता है,
यदि राम नहीं है श्वासोमें,
तो श्वासो का घट रीता है।
जय श्री राम
સૌના લોકપ્રિય ધારાસભ્યશ્રી હાર્દિક પટેલના નેતૃત્વમાં ન્યુ વિરમગામ ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આયોજીત ગણેશ મહોત્સવના ચૌથા દિવસે વિસ્તારની ૩૫૦ મહિલાઓની વિવિધ રમત-ગમત સ્પર્ધા યોજાયી. વિજેતા મહિલાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા તથા ભાગ લેનાર તમામ મહિલાઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું. મોટી સંખ્યામાં ઉપસ્થ���ત મહિલાઓને ધારાસભ્યશ્રીએ સંબોધન પણ કર્યું.
વિરમગામના ઇતિહાસમાં પ્રથમવાર આજે એકસાથે ૧૫૦૦ વિદ્યાર્થી બહેનોનો સ્વરક્ષણ તાલીમ કેમ્પ યોજાયો.
આજે અમારા જન સેવાશ્રમ ટ્રસ્ટ અને અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પ���લીસના સયુંકત ઉપક્રમે વિરમગામ ખાતે ૧૫૦૦ વિદ્યાર્થી બહેનોને સ્વરક્ષણ તાલીમ આપવામાં આવી અને મોબાઇલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ દ્વારા ઇન્ટરનેટના માધ્યમ વડે કોઇપણ પ્રકારની લાલચ, છેતરપીંડી, ધાક-ધમકી, નાણાકીય છેતરપીંડી, અપમાનજનક ભાષાનો પ્રયોગ, પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટાની ચોરીની સામે જાગૃત અને માહિતગાર કરવામાં આવ્યા. આ પ્રસંગે લોકપ્રિય ધારાસભ્યશ્રી હાર્દિક પટેલ, જિલ્લા પોલીસ વડા શ્રી અ���િતભા�� વસાવા અને તમામ સ્કૂલના આચાર્યો હાજર રહ્યા હતા. સ્વરક્ષણ તાલીમ આપવા માટે આવેલા રાષ્ટ્રીય ખેલાડી અમરદીપસિંહ ગોત્રાનો પણ આભાર વ્યકત કર્યો.
ધારાસભ્યશ્રી હાર્દિક પટેલના શ્રેષ્ઠ પ્રયાસથી વિરમગામ શહેરમાં પ્રથમવાર નારી શક્તિ પર વિશાળ કાર્યક્રમ યોજાશે. એક સાથે હજારો બહેનોને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવશે.
આજે અમારો શિક્ષણ રથ નળકાંઠાના ગામડાઓમાં પહોંચ્યો.
ધારાસભ્યશ્રી હાર્દિક પટેલની પ્રેરણા અને અમારા જન સેવાશ્રમ ટ્રસ્ટના સહયોગથી ��જે વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારના ખેંગારીયા, વસવેલીયા, લીંબડ, કુમારખાણ, શાહપુર, શાહપુર -૨ અને રાયસીંગપુર ગામની પ્રાથમિક શાળાના ૨૧૫૩ વિદ્યાર્થીઓને ૫૭૧૩ નોટબુક અને ૪૭૧૧ ચોપડા વિતરણ કરવામાં આવ્યું. ધારાસભ્યશ્રી હાર્દિક પટેલે તમામ ક્ષેત્રે પોતાની શક્તિનો યોગ્ય ઉપયોગ કરીને જનતાને મદદરૂપ થઇ રહ્યા છે.
આપેલા વચન નિભાવી રહ્યા છીએ. એક તરફ ધારાસભ્યશ્રી હાર્દિક પટેલ વિકાસની ગતિને તેજ કરી રહ્યા છે અને મારે ભાગે જવાબદારી છે કે શિક્ષણ સેવાના રથને ઝડપભેર વિદ્યાર્થીઓના ઉત્થાન માટે દોડાવવાની.
ધારાસભ્યશ્રી હાર્દિક પટેલની પ્રેરણાથી અને અમારા જન સેવાશ્રમ ટ્રસ્ટના માધ્યમથી આજે વિરમગામ શહેરની અલીગઢ પ્રાથમિક શાળા, કુમાર શાળા નં ૮ અને ન્યુ એજ્યુકેશન પ્રાથમિક શાળાના ૭૦૯ વિદ્યાર્થીઓને ૧૭૫૮ નોટબુક અને ૧૮૪૧ ચોપડા વિતરણ કરવામાં આવ્યું.
જનસેવાના માધ્યમથી અમે અમારું કર્મ કરી રહ્યા છીએ.
ધારાસભ્યશ્રી હાર્દિક પટેલની પ્રેરણા અને અમારા જન સેવાશ્રમ ટ્રસ્ટના માધ્યમથી આજે દેત્રોજ તાલુકાના સદાતપુરા, છનિયાર, ભગાપુરા, શિહોર, વાસણા અને ભંકોડા ગામની પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના ૧૧૨૧ વિદ્યાર્થીઓને ૨૪૩૦ નોટબુક અને ૩૨૬૨ ચોપડા વિતરણ કરવામાં આવ્યું. વિધાનસભામાં રોડ-રસ્તાના વિકાસ તો ખરા જ પરંતુ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ મોટા પ્રમાણમાં કામ કરવામાં આવી રહ્યું છે. દેત્રોજ તાલુકામાં ચાર વર્ષ પહેલા મર્જ થયેલી શાળાઓને ફરીથી ચાલુ કરવામાં ધારાસભ્યશ્રી હાર્દિક પટેલ સફળ રહ્યા છે.