આજ ના આધુનિક યુગમાં INFORAMATION અને ટેકનોલોજી ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે શ્રેષ્ઠ વિકલ્પ.
BCA, MCA, BSc, MSc અને બીજા ગ્રેજ્યુએટ વિધાર્થીઓ માટે પ્રોજેક્ટ ટ્રેનીગ કરી એક અલગ જ કારકિર્દી બનાવવો.
#project#Students#Training#php#Java
शिक्षा से ज्यादा मूल्यवान कोई चीज नही होता है इसे केवल परिश्रम के द्वारा ही पाया जा सकता हैं.
The fifth International Day of Education will be celebrated on 24 January 2023
#InternationalEducationDay#education#students
વિસનગર ખાતે રીબર્થ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન દ્વારા મકરસક્રાંતિના પર્વ નિમિતે તા. ૧૬.૦૧.૨૦૨૩ અને ૧૭.૦૧.૨૦૨૩ રોજ દોરીના ગૂંચળા લેવાનું આયોજન કરવામાં આવ્યું
ये साल की ‘मकर संक्रांति’ आपके लिए तिल, गुड़ जैसी मीठी और पतंग जैसी ऊंची उड़ान लाये।
मकर संक्रांति की बहुत- बहुत बधाई!
##festival#utarayan#students#patang
ઉત્તર ગુજરાતની નામાંકિત સંસ્થામાં કામ કરી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાની તક ચુકશો નહીં
Php & Python Trainer ની પોસ્ટ
લાયકાત : BCA/MCA/PGDCA
આકર્ષક પગાર ધોરણ: 12,000 થી 15,000 સુધી.
અનુભવી અને બિનઅનુભવી પોતાના resume સાથે રૂબરૂ મુલાકાત લો
Rebirth Education & Research Foundation ની
અરજન્ટ જરૂર છે.
ગુજરાતની નામાંકિત આઈ.ટી કંપનીમાં કામ કરી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવાની તક ચુકશો નહીં
Php Developer, .Net Developer, Python Developer
લાયકાત : BCA/MCA/PGDCA
અનુભવી અને બિનઅનુભવી પોતાના resume સાથે રૂબરૂ મુલાકાત લો.
આકર્ષક પગાર ધોરણ: 12,000 થી 15,000 સુધી.
આજે જ જોડાવ અમારા ટેલી કોર્ષમાં....
દરેક #કોર્સ સાથે Government ની subsidy અને Government માન્ય #certificate તો ખરુ જ અલગ અલગ સ્ટડી પેકેજની તમારી પસંદગી પ્રમાણે ચોઈસ કરવાની અમૂલ્ય તક. આજે જ મુલાકાત લો
રિબર્થ એજ્યુકેશન & રીશર્ચ ફાઉન્ડેશનની
#tallyprime#students#certificate
આજ રોજ અમારી સંસ્થા રિબર્થ એજ્યુકેશન અને રીસર્ચ ફાઉન્ડેશન, #વિસનગર ખાતે #અંગ્રેજી ભાષાનું લેખન, વાંચન અને બોલવામાં કઈ રીતે ઉપયોગ થાય અને કારકિર્દી બનાવવામાં કેટલી ઉપયોગી નીવડે છે તે માટે માહિતગાર કરવા એક નાનકડા સેશનનું આયોજન કરવામાં આવ્યું.
#certificate#visnagar#students#CCC