Home
Language
English
Türkçe
Bahasa Indonesia
About
Privacy Policy
Terms of Service
Pricing
Sign In
Download All
Share
life & trust
@RedrikG
Dont Trust Easily Anyone Coz This World is FULL OF FAKE PEOPLES One who treating you like you are His World Will eventually CHEAT YOU LATER
Joined April 2013
2
Following
236
Followers
4.8K
Posts
life & trust
@RedrikG
5 months ago
વેણ બોલે તો ઠીક, બોલે જો નેણ તો જીવલેણ.....
life & trust
@RedrikG
5 months ago
નવરા પડોતો મળીયે ક્યારેક, તમને સસ્તી ચા સાથે મોંઘી યાદો પીવડાવું..........
life & trust
@RedrikG
9 months ago
તારા ઘર આગળ થી નીકળું અને તું યાદ ન આવે, બસ, આટલું ભૂલવું છે તને...
life & trust
@RedrikG
9 months ago
Who to follow
ગનીભાઈ
@iamganibhai
આગ તો બધાના દિલમાં હોય છે અમુક લોકોની નજર જ કાફી છે કાળજા ઠંડા કરવા માટે..
વિચારો નું એડિટિંગ
@ImGujjuz
🧓🏻 હું ગુજરાતી. લખું છું જીવનના અનુભવ 🤷🏻♂️ નવું ઝરણું ☝️ સત્ય નો સાથ 🤨 સચોટ કટાક્ષ 🙏 સચોટ વાતો
hk179...💙
@hkarkar179
life & trust
@RedrikG
9 months ago
હું લાગણીવશ થઈ વગર મોસમનું વરસી પડયો, અને તે તેને માવઠામાં ગણી લીધું.
life & trust
@RedrikG
9 months ago
જીંદગી રડાવતી નથી, રડાવે છે એ લોકો, જેને જીંદગી સમજતા હોઈએ છીએ.
life & trust
@RedrikG
10 months ago
સાચવું છું વરસાદ ના દરેક ટીપાંને મારા લખાણ માં, મને ખબર છે કે ગમે છે તને ભીંજાવું મારા લખાણ માં...
life & trust
@RedrikG
10 months ago
તને ખબર ના હોય તો એક વાત કહું, કોઈ નું વારે વારે દિલ દુખાવવું એટલું સારું નથી...
life & trust
@RedrikG
10 months ago
લાગણીઓ વગર ના શબ્દો તીર સમાન લગે છે... જે હર્દય માં તું વસે છે, તેમાજ તે વાગે છે...
life & trust
@RedrikG
11 months ago
તારી તરસ હતી મને, પણ હવે તરસ્યોજ મરીશ...
life & trust
@RedrikG
11 months ago
ત્રણ અક્ષર નું ચોમાસુ અને બે અક્ષર ના અમે ખોટ પડી છે એક અક્ષરની એ પૂરી કરજો તમે...
life & trust
@RedrikG
12 months ago
એક દિવસ તને બધું સમજાઈ જશે, કે કોણ હતો હું, અને શું હતી તું મારા માટે, મારી બધીજ લગણીઓ અને તારા માટેનો મારો નિસ્વાર્થ અને અપાર પ્રેમ, પણ ફરક એટલો હશે કે તારી એ સમજ ને જોવા હું નહીં હોઉં..
life & trust
@RedrikG
12 months ago
સાંભળ,...તું ખૂબજ સુંદર છે, રૂપથી જ નહીં પણ મનથી પણ. હું ફરી કહું છું... તું ખૂબજ સુંદર છે.
life & trust
@RedrikG
12 months ago
આ ચોમાસુ તો આવી ગયું, તો હવે તું ક્યારે આવીશ?
life & trust
@RedrikG
12 months ago
ઠંડા મોસમ, હલકી બારીસ, હાથ મેં ઉસ્કા હાથ થા, ચંદ કદમ હમ સાથ ચલે થે, આંખ ખુલી તો ખ્વાબ થા...
life & trust
@RedrikG
12 months ago
ચોમાસા નો પહેલો વરસાદ વરસ્યો પણ હું તો જન્મ જનમ નો તરસ્યો..
life & trust
@RedrikG
about 1 year ago
કોઈ સાથે દિલ ��ાગી જાય તે પ્રેમ નથી, પ્રેમ તો એ છે કે જેના વગર દિલ ના લાગે
life & trust
@RedrikG
about 1 year ago
પ્રેમ તો લોહી લુહાણ જ હોવો જોઈએ ને, નહિતો એને પ્રેમ ના કહેવાય.
life & trust
@RedrikG
about 1 year ago
જીવનના બધા ટેન્સન ભૂલીને બસ તારા ખોળા માં સુઈ જવું છે.
life & trust
@RedrikG
about 1 year ago
Happy Mother's Day.
Last Seen Users on Sotwe
El Choique Perseguido ⭐️⭐️⭐️
Seen from
Argentina
pecinta binor
Seen from
Indonesia
fengshui
Seen from
Indonesia
TikTok
Seen from
France
Rully
Seen from
Indonesia
Lattewanoi091534
Seen from
Thailand
Stretchpants
Seen from
United States
M Badra
Seen from
Saudi Arabia
BH ASYIK
Seen from
Indonesia
GAY SEX GANG
Seen from
Indonesia
Trends for you
1
olivia
Under 10K tweets
2
South Korea
Under 10K tweets
3
Zach
Under 10K tweets
4
#RaisingKanan
Under 10K tweets
5
Melanie
Under 10K tweets
6
Disclosure Day
Under 10K tweets
7
#criticalrolespoilers
Under 10K tweets
8
Come Over
Under 10K tweets
9
MY WAY
Under 10K tweets
10
#SoundTheSiren
Under 10K tweets
Most Popular Users
1
Elon Musk
@elonmusk
240.2M followers
2
Barack Obama
@barackobama
119.3M followers
3
Donald J. Trump
@realdonaldtrump
111.6M followers
4
Cristiano Ronaldo
@cristiano
109.3M followers
5
Narendra Modi
@narendramodi
106.9M followers
6
Rihanna
@rihanna
97.4M followers
7
NASA
@nasa
92.1M followers
8
Justin Bieber
@justinbieber
90.6M followers
9
KATY PERRY
@katyperry
87M followers
10
Taylor Swift
@taylorswift13
80.8M followers
11
Lady Gaga
@ladygaga
72.4M followers
12
Kim Kardashian
@kimkardashian
69.5M followers
13
Virat Kohli
@imvkohli
68.9M followers
14
YouTube
@youtube
68.6M followers
15
Bill Gates
@billgates
63.5M followers
16
The Ellen Show
@theellenshow
62.5M followers
17
CNN
@cnn
61.9M followers
18
Neymar Jr
@neymarjr
61.5M followers
19
X
@x
60.9M followers
20
Selena Gomez
@selenagomez
60.1M followers
Olivia
Online
✨
⭐
💫