"ખાદી ફોર નેશન અને ખાદી ફોર ફેશન” ની થીમને પ્રોત્સાહન આપવા મુખ્યમંત્રી શ્રી @bhupendrapbjp ના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
રાજ્યમાં ઉત્પાદિત ખાદી અને પોલીવસ્ત્રના ઉત્પાદનની કિંમત ઉપર ખાદીની માન્ય સંસ્થા/મંડળીઓને મહાત્મા ગાંધીજીની જન્મજયંતી 2 ઑકટોબરથી 31 મી ડિસેમ્બર સુધી 20 % ખાસ બજાર પ્રોત્સાહન સહાય અપાશે.
મને વિશ્વાસ છે કે નાગરિકો ખાદીની ચીજ-વસ્તુઓની ખરીદી કરી ખાદીની કામગીરી સાથે સંકળાયેલ કારીગરોને રોજગારી આપવામાં સહભાગી બનશે.
#Y20India invites you for today’s twitter space where we will discuss that how Y20 India has became a people movement. The discussion will be joined by Mr Kaushal Dave, state coordinator Swami Vivekanand Gujarat Youth Board, Govt of Gujarat, Mr Bhavesh Kr Pandey, Founder, National Association and of Youth and Mr Anmol Sovit, Chair Y20 India.
Join us today at 7:30 pm on https://t.co/h26HzmxFv2
Moving ahead with technology!
BJP Gujarat president Shri @crpaatil ji sets a wonderful example of how well a Political management can be done with the best use of technology.
.@BJP4Gujarat ના આઈ.ટી. અને સોશિયલ મીડિયા વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં સોશિયલ મીડિયા ડ્રાઈવ ચલાવવામાં આવી છે તેના અનુસંધાને કર્ણાવતી મહાનગર કાર્યાલય, ખાનપુર ખાતે કર્ણાવતી મહાનગર યુવા મોરચાની બેઠક યોજાઈ જેમાં આઈ.ટી. અને સોશિયલ મીડિયા વિભાગના પ્રદેશ કોઓર્ડીનેટર @iPankajShukla એ
Somebody's finally shaking up the system that was in deep slumber.
We all know irregularities exist in any system! But to keep them in check is what the political will and leadership is all about.
Great job @sanghaviharsh@timesofindia@narendramodi@Bhupendrapbjp
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ઓફિસ ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી રમ્યા ભટ્ટ સાથેની સંકલન બેઠકમાં દરિયાપુર વિધાનસભાના જરૂરી પ્રશ્નોની રજૂઆત કરી કાર્યોના આયોજન અંગે ચર્ચા વિમર્શ કર્યો.
પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈ જરૂરી સૂચના
✔️ EWS અને LIG આવાસ માટે ઓનલાઈન અરજી મંગાવવાની તારીખ ૧૫ જુલાઈ ૨૦૨૧ સુધી વધારી દેવાઈ.
✔️કોરોના સામે તકેદારી માટે હવેથી સમગ્ર ફોર્મ અને પેમેન્ટ ઓનલાઈન જ હશે.
✔️ ફીઝીકલ ફોર્મ ભરી લીધા હોય તેમણે ઝોનલ સિવિક સેન્ટરમાં આપવાં.