ગાંધીનગરમાં "2 તારીખે" કર્મચારીઓ પોતાના હક માટે એકઠા થઈ રહ્યા છે.
શોષણમુક્ત ગુજરાત અને સમાન કામ,સમાન વેતનની આ લડતમાં તમારો અભિપ્રાય શું છે?
"શું તમે આવવાનાં છો?"
ચાલો ગાંધીનગર...Must Retweet and Fill up.👍
#FixPayબંધકરો#fixpay#remove_fix_pay_in_gujrat#RemoveFixPayInGujarat
આ લડત કોઈ એક વ્યક્તિની નથી,આ ગુજરાતના લાખો યુવાનોના સ્વાભિમાનની અને #ફિક્સપે નામના કાળા કાયદાને નાબૂદ કરવાની લડત છે.
આવતીકાલે ૨ નવેમ્બરે ગુજરાતનો આક્રોશ #ગાંધીનગરના રસ્તાઓ પર દેખાશે.
શું તમે આ શોષણમુક્ત #ગુજરાતની લડતમાં સાથે છો?
#fixpayબંધકરો#Removefixpay#Gujarat
કાલે ૨ નવેમ્બરે ગાંધીનગરની ધરતી સાક્ષી બનશે એક ઐતિહાસિક ક્રાંતિની.
કાં તો આજે જાગીને પોતાના હક માટે લડી લો, અથવા આજીવન આ અન્યાયી સિસ્ટમ સામે ઘૂંટણ ટેકવી દો.
યાદ રાખજો, મસત્તા કાયમી નથી હોતી,પણ યુવા શક્તિનો આક્રોશ ગમે તેવા સિંહાસનને હલાવી નાખે છે. @CMOGuj#fixpayબંધકરો#gujarat
આવતીકાલે ૨ નવેમ્બરે ગાંધીનગરમાં થનાર એકત્રીકરણ એ કોઈ વિરોધ માત્ર નથી,પણ એક ન્યાયિક અને બંધારણીય સુધારાની માંગ છે.
આ નીતિગત અન્યાયનો અંત લાવવા માટે દરેક જાગૃત નાગરિક અને કર્મચારીનો સાથ અનિવાર્ય છે.
આવો,એક સક્ષમ અને શોષણમુક્ત વહીવટી તંત્રના નિર્માણમાં સહભાગી બનીએ.
#FixPayબંધકરો
"નથી ખપતી અમને આ લૂલી-લંગડી સરકારની નીતિ,
અમે મહેનતથી પાસ થયા છીએ,નથી કોઈની પ્રીતિ.
જે તિજોરીના નામે અમારા પેટ પર લાત મારે છે રોજ,
એ શાસકોને હવે બતાવશે અમારી આ યુવા ફોજ.
પાંચ વર્ષની વેઠ કરાવીને જેઓ સમજે છે પોતાને રાજા,
એ અહંકારીઓના સત્તાના હવે વગાડીશું અમે વાજા!"
#RemoveFixedpay
અહંકારના AC રૂમમાં બેઠેલા શાસકો સાંભળે!
પરીક્ષા પાસ કરીને આવેલાને ૨૬૦૦૦નો ટુકડો ફેંકી ૫ વર્ષ સુધી મજબૂર સમજવાની ભૂલ ન કરો.નેતાઓના પેન્શન માટે તિજોરી છલકાય,તો યુવાનોના હક માટે ખાલી કેમ? ૧૪ વર્ષનો કોર્ટ-વનવાસ બંધ કરો. હવે, સન્માનપૂર્વકનો કાયમી હક લઈને જ જંપીશું! #Remove5yearfixpay
ભૂતકાળમાં આ જ કારણથી લડતો અધૂરી રહી ગઈ છે.આજે પણ બેસી રહ્યા,તો આવનારા સમયમાં આ શોષણ ક્યારેય બંધ નહીં થાય.
મોંઘવારી કોઈનો ડર જોઈને અટકવાની નથી!
આ લડાઈ વ્યક્તિગત નથી,બધાના અસ્તિત્વની છે.
જાગો,એક થાઓ અને પોતાના હક માટે બુલંદ અવાજ બનો!#FixPayબંધકરો#removeFixpay#gujarat
CCE ની પરીક્ષા પાસ કરીને સિસ્ટમમાં આવવાનું સપનું જોતા યુવાનો,જરા વિચારજો! ૫ વર્ષ #ફિક્સપે રૂપી ગુલામી રાહ જોઈ રહી છે!
આ આસમાને આંબતી મોંઘવારીમાં ફિક્સ પગારે ઘર ચાલશે કે દેવું થશે?
શોષણનો શિકાર બનતા પહેલા આજે જ અવાજ ઉઠાવો!#CCE#Remove_Fix_Pay_Gujarat#FixPayબંધકરો#ગુજરાત
અન્યાય સામે અવાજ ઉઠાવો!ફિક્સ પે મુક્ત ગુજરાત બનાવો!
વર્તમાન કર્મચારીઓ અને સરકારી પરીક્ષાની તૈયારી કરતા ભાવી ઉમેદવારો,જો આપણી મહેનતનું પૂરું વળતર જોઈતું હોય તો એક મજબૂત અવાજ બનવું પડશે.
ઊંધેલી સરકારને ઢંઢોળવાની છે.✊
ક્યાં સુધી સહન કરતાં રહેશું?
શું આજ કર્યા કરવાનું છે?
#fixpay
#CCE ના ઉમેદવારો હોય કે #ફિક્સપે કર્મચારીઓ બધાએ એક થવું પડશે.
•આ લડાઈ માત્ર પગારની નથી,આ લડાઈ યુવાઓના આત્મસન્માનની છે.
•આ લડાઈ પારદર્શિતા અને જવાબદારીની છે.
#RemoveFixpaygujrat#cce#fixpay