Zubin Bharucha is the new Director of Performance at Mumbai Indians.
> In 2012 he signed a mercy petition asking the President to spare Ajmal Kasab
Same 26/11 terrorist who attacked this same city💔
🌹 ભાવભીની શ્રદ્ધાંજલિ 🌹
વ્યારા વન વિભાગના તાપી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈના અકાળ અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે.
કર્તવ્યનિષ્ઠા, બહાદુરી અને જંગલોના સંરક્ષણ માટે આપેલું તેમનું સર્વોચ્ચ બલિદાન હંમેશા યાદ રહેશે અને અનેક લોકોને પ્રેરણા આપતું રહેશે.
ઈશ્વર દિવંગત આત્માને ચિરશાંતિ અર્પે તથા શોકસંતપ્ત પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ૐ શાંતિ. 🙏
વિહોતર ગ્રુપ ઓફ ભારત તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ.
#WATCH प्रधानमंत्री मोदी अपनी सशस्त्र सेनाओं के सम्मान और आदर के तौर पर सेशेल्स के राष्ट्रीय दिवस समारोह के दौरान मार्च करते हुए भारतीय दल के सम्मान में खड़े हुए।
"અમને નૈતિકતાના પાઠ ન ભણાવો!"
~ વિદેશમંત્રી જયશંકર
"અમે તેલ ખરીદીએ છીએ, પણ માત્ર કિંમત અને તેની ઉપલબ્ધતા જોઈને. એ સમયે બજારમાં રશિયન તેલ જ ઉપલબ્ધ હતું, કારણ કે યુરોપના દેશોએ મધ્ય-પૂર્વ (Middle East)નું એ તેલ ખરીદવાનું શરૂ કરી દીધું હતું જે સામાન્ય રીતે ભારત ખરીદતું હતું. એટલે પરિસ્થિતિએ જ અમને આ નિર્ણય લેવા મજબૂર કર્યા."
"જો તમે નૈતિકતાની વાત કરતા હોવ તો એક વાત યાદ રાખજો: કોઈ યુરોપિયન દેશ પર ક્યારેય ભારતીય હથિયારોથી હુમલો નથી થયો. પણ હું એવું બિલકુલ ન કહી શકું કે યુરોપના હથિયારોથી ભારત સુરક્ષિત રહ્યું છે! યુરોપ વર્ષોથી એવા દેશોને હથિયારો વેચે છે જેનો ઉપયોગ ભારત વિરુદ્ધ થાય છે. અમે ભારતીયોએ ક્યારેય યુરોપની સુરક્ષાને જોખમમાં મૂકી નથી."