કબુતરી માટે 💵 માં ખર્ચ કરવો પડ્યો
કેવી લાગે કબૂતરી
છે ને સાફો ને ઘરેણાં ને ઓલો નવ લખો હીરો
બસ તો હવે રાહ જોવો સાવજ અને કબૂતરી ના વાર્તાલાપ ની તાંબા ના પત્રે લખાણ પડ્યા
નાચતા નાચતા 🪶 ખરી જાય તો જ બકે
મંથરા WhatsApp status થકી ફોટો ચોરી કરવા નીકળી છે પણ એને ખબર નોતી કે આને ફક્ત મંથરા ને દેખાય એવું જાળ મુકેલ.
એમાં મંથરા નો પગ પડી ગ્યો હવે મંથરા તું મારા જાળ માં સરખી આવતી જાશ.
તું મને બરબાદ કરીશ એમ
તારા શાંત મગજે વિચાર કરજે કે ક્યાં વિઝા કેન્સલ થાય એ
એલા શાંતિ રાખો આપડે 🕊️ નામની ગેમ લોન્ચ કરવા ના
આતો જરાક 🦁 ને સ્વાદુપિંડ માં સોજા આવતા સોમરસ થી દૂર હતો માથે કિડની ના રિપોર્ટ ને એક 🌝 ભરવા ના જવું પડે એટલે જંગલ મુકી ફરાર હતો બાકી કબૂતરી કે કરેલું ચરક ખુદ કબુતરી ચણશે તો જ હા
ખાનદાની માણસ વાળી 🎞️ જોઈ લેવી
🐻 🦊 🦬
આ અમારા ઢેલડી નગર માં રોજ પતા પ્રેમી પકડાઈ તો યાદ આવ્યુ
કે તમે તો ખાલી કલર લઈ ને કૂદતા હોઈ પણ જે ત્રણ એકકા લઈ ને તમને જીતાડવા બાજી મુકી દયે એ જુગારી કેવો હશે
હારેલો જુગારી બમણું રમે એવો
નોખા નોખા શિકાર કરે પાછી એની દોસ્તી મગર સાથે ખરી શિકાર ના થોડા ઘણા ટુકડા મગર ને નાખે એટલે એ સાવજ ને સોમરસ ના વાંધા ના આવે
એવામાં 🕊️ એ એક મિટિંગ માટે ટપાલ પેટી બનાવી કે જ્યાં ત્રણ ના સંદેશા આપ લે થાય ને નામ રાખ્યું Gem ડાયમંડ
એક જંગલ હતું જેમાં બધા હલીમળી રેતા એમાં એક સમય એક વિદેશી કબુતરી કે sutta મારતી મારતી મોડી રાત્રે બે ત્રણ સાવજ ની બેઠક થતી ત્યાં મદદ માટે આવી.
જેમ ભોળું પારેવું ફફડે એમ ફફડતિ આપવીતી જણાવી
એમાં બે સાવજ વ્યવસ્થિત પણ ત્રીજો સાવજ ને જંગલ થોડું મોટું નદી ને કિનારે પડ્યો રે
કન્ટેનર માં હાલતા ડ્રાઈવર એવરેજ બેસાડે એટલે સમજી જવાનું કે એક ટ્રિપે ૫૦૦ થી ૭૦૦ નું ડિઝલ ની ગાપચી મારે
જૉકે ડિઝલ ફિક્સ જ હોઈ એટલે ઓવરબ્રિજ ઉપર થી ફ્રી કરી ને મુકી દે જેટલું રડે એટલું ફાયદો.