વડોદરા રણોલી જીલ્લા પંચાયત સદસ્ય કેરવીબા ગીરીરાજસિંહ વાઘેલા બાપુ દ્વારા બાજવા શાળા નં ૨ માં શેડ અને માધવ રેસીડન્શી માં શેડ અને બ્લોક નું ખાત મુહર્ત કરવામાં આવ્યું.
ધારાસભ્ય ધર્મેદ્રસિંહ બાપુ જે હર હંમેશ પોતાની જવાબદારી અચૂક નિભાવે છે જે વડોદરા તાલુકામાં આવેલ નંદેસરીની રેકોન ફાર્મા કંપનીમા ચાલુ ફરજ દરમ્યાન રમેશભાઈ પરમાર નું મોત થતાં કપની સાથે વાત કરી ને એકજ કલાક વીસ લાખ રૂપિયા જેટલી મોટી રકમ આર્થિક સહાય રૂપે અપાવવી