આપણે આપણી લડત જાતે જ લડવી પડશે બીજાના ભરોસે બેસી રહીશું તો આપડી આખી જિંદગી બીજા નાં ભરોસે ચાલશે અને આપડે ક્યાં ભીખ માંગીએ છીએ !! પોતાનો હક્ક માંગવામાં શરમ શેની? જ્યારે આપણને ભૂખ લાગે છે ત્યારે જાતે જ ખાઇએ છીએ ને? તો આ કાયમી નોકરી પણ આપણી ભૂખ જ છે ને ? #જ્ઞાન_સહાયક_રદ_કરો
આપણે આપણી લડત "યુવા અધિકાર યાત્રા" માં જેટલા પણ તમારા ઓળખીતા Tet/Tat પાસ ઉમેદવાર હોય તે બધા ભેગા થઈએ અને આ રાજાશાહી સરકારને કહીએ કે તમે જે કરો છો તેમાં આટલી મોટી સંખ્યામાં લોકો અસહમત છે અને હા આ લડત પોતાના હક્ક માટેની હોવાથી ફરજીયાત મોટી સંખ્યામાં હાજર રહીએ 💯
#જ્ઞાન_સહાયક_રદ_કરો
આ વાત સમજવા જેવી છે કેમ કે જ્ઞાન સહાયક રદ કરાવવા માટે યુવરાજસિંહ જાડેજા તથા ચૈતર વસાવા સાહેબ જો પોતાના ૧૦ કિંમતી દિવસો આ લડત માટે આપે છે તો કેમ આપણે સપોર્ટ ના કરીએ ? ૨૦ તારીખે સત્યાગ્રહ છાવણી એ ' યુવા અધિકાર જનસભા ' એ ફરજીયાત હાજર રહી ને સરકારને ��પણી તાકાત બતાવી દઈએ 🙏
સાચું કવ તો આપણી એજ્યુકેશન સિસ્ટમ માં કાટ લાગી ગયો છે કારણ માત્ર સરકાર પોતાની જ મનમાની ચલાવે છે જનતાની તકલીફ સમજયા વગર પોતે જે નિર્ણય લે તે જ સાચો !! આવું થોડી ચાલે સાહેબ !! એક વાર તો TET/TAT પાસ ઉમેદવાર સાથે તો બેસો તો ખબર પડે તમને 💯 #જ્ઞાન_સહાયક_રદ_કરો#gyansahayak
Day 6 [શહેરા,લુણાવાડા,મોડાસા ] 🔥🔥
સૌ ઉમેદવારો સાથ સહકાર આપે તે માટે વિનંતિ આ લડત ��પણા સૌ માટે તથા દેશ ના ભવિષ્ય માટે ની લડત છે તો યુવા અધિકાર યાત્રા માં પોતાનું યોગદાન આપી ને આપણી લડત ને સમર્થ બનાવીએ 🙏
⚠️⚠️FINAL CALL ⚠️⚠️
કાલથી શરૂ થતી યુવા અધિકાર યાત્રા માં નજીક ના વિસ્તારમાં રહેતા વધુંમાં વધું ઉમેદવાર જોડાય તેવી આશા રાખીએ છીએ આ મેસેજ કોઈ પણ રીતે TET/TAT પાસ ઉમેદવાર સુઘી પોહચાડવા વિનંતી જેથી આપણી આ યાત્રા સફળ થાય 🔥 #જ્ઞાન_સહાયક_રદ_કરો#gyansahaykvirodh#gyansahayak
Circle Of Life In 1️⃣ Tweet
What Is Life ?
Life Is All About :
1-10 :-Age Kitna
10-20 :-Marks Kitna
20-30 :-Salary Kitna
30-40 :-Kids Kitna
40-50 :- Wealth Kitna
50-60 :- Sugar &BP kitna
60-70 :- Pension Kitna
After 70:- Aur Kitna ?
આટલી બધી શિક્ષકોની જગ્યાઓ ખાલી છે આ માટે સરકાર જ જવાબદાર છે અને આ જગ્યાઓ સરકારે જ પુરવી પડશે.તમે શિક્ષણ વિભાગ માં આટલી આળસ કેમ બતાવો છો? કેમ અમારી આટલી રજુવાત છતાં વાત માનવામાં નથી આવતી? 🙄 ૨૦૧૭ વાળા ને તો ૧૦૦૦૦+ ની કાયમી ભરતી કરી અને અમારી વખતે કે��� જ્ઞાનસહાયક #જ્ઞાનસહાયક_રદ_કરો
મારી વેદના (ભાગ ૫)
સાહેબ તમે કાયમી ભરતી કેમ નાં કરી શકો? અમારે અમારો હક્ક જોયીયે છે અને લઈને જ રહીશું ગતિશીલ ગુજરાત સપના દેખાડી ને અમારી જ પાંખો કાપી નાખી છે,સાહેબ જગ્યાઓ છે, Tet-tat પાસ ઉમેદવાર પણ છે તો કેમ જગ્યા ભરવામાં આવતી નથી ? Gyansahayak થી શું થશે ?તમને જ ફાયદો થશે ને!?
મારી વેદના (ભાગ -૪)
હજુ સુધી કહેતા નથી કે કાયમી ભરતી કેટલા ની આવશે ? મેરીટ કેમનું ગણાશે? એક્ઝામ એપ્રિલ માં લ��ધી હતી હજુ સુઘી કેમ ભરતી નથી થઈ? આમ શું રાહ જોઈ જોઈ ��ે જિંદગી પતાવી દેવાની? અને સરકાર કેમ આવી નિર્દયી બની છે ? આટલા બધાં શિક્ષિત બેરોજગાર કેમ બનાવો છો? @kuberdindor