The Modi govt follows the principle of constant reform to safeguard the future of our new generation. PM Shri @narendramodi Ji has constituted the High-powered task force under the leadership of Shri Nandan Nilekani as a part of the Modi govt's commitment to comprehensive examination reforms. The task force will ensure that no one can ever breach the sanctity of our examination system.
We will impose exemplary punishment on the culprits of paper leak and ensure that no one ever dares to commit this crime.
1857 के प्रथम स्वाधीनता संग्राम के अमर अग्रदूत क्रांतिवीर मंगल पांडे जी ने मातृभूमि, स्वाभिमान और स्वसंस्कृति की रक्षा हेतु अपने प्राण न्योछावर कर राष्ट्रभक्ति की अमिट मिसाल स्थापित की। उनकी जयंती पर महान बलिदानी को शत-शत नमन। उनका त्याग सदैव राष्ट्रसेवा की प्रेरणा देता रहेगा।
📱 પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 📱
ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ (સરલ એપ) ટ્યુટોરિયલ માં
સમગ્ર ગુજરાત ભરમાંથી બહેનો એ છેક બુથ લેવલે ડિજિટલ સર્ટિ મેળવ્યા છે.
વધુમાં વધુ બહેનો પોતાના સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પર upload કરશો.
#BJMMDigitalLearning#BJMMDigitalShakti
ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP અને પ્રદેશના મોવડી મંડળ સાથે ચર્ચા-વિચારણા કરી આજ રોજ મહિલા મોરચાના પ્રદેશ પદાધિકારીશ્રીઓના નામોની જાહેરાત કરવામાં આવી છે.
સૌ મહિલા સાથીઓને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવું છું.
Held a comprehensive review meeting with officials of the Health Department in Gandhinagar to discuss measures for making the state's healthcare services more efficient, accessible, and people-centric, while strengthening the quality of healthcare delivery across the state.
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી @AmitShah સાહેબે રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp, નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh ની પ્રેરક ઉપસ્થિતિમાં પાંચ વર્ષ સુધીના ભૂલકાઓને પોલિયોના બે ટીપાં પીવડાવી અભિયાનનો પ્રારંભ કરાવ્યો.
ગુજરાતના પનોતા પુત્ર આદરણીય શ્રી @narendramodi જી દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે, જે પ્રત્યેક ગુજરાતી અને કાર્યકર્તા માટે ગૌરવની ક્ષણ છે.
આ ઐતિહાસિક અને અભૂતપૂર્વ સિદ્ધિ બદલ પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP એ પત્ર લખીને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા.
#LongestServingElectedPMModi
12 વર્ષની આ તસવીર
✅ આત્મનિર્ભરતાથી સશક્ત બનતા ભારતની છે
✅સરહદ પર ગર્જના કરતા અને દુશ્મનોના ઘરમાં ઘૂસીને જવાબ આપતા ભારતની છે
✅પોતાની સભ્યતા, વિરાસત અને સનાતન સંસ્કૃતિ પર ગર્વ કરતા ભારતની છે
✅ દુનિયાની ટોચની અર્થવ્યવસ્થાઓમાં ગર્વભેર સામેલ થતા ભારતની છે
#12YearsOfSeva
આજ રોજ સુરત ખાતે અધિક માસના પવિત્ર અવસરે ભગવાન શ્રી વિષ્ણુજીની આરાધના સાથે વોર્ડ નં. ૨ માં ગોપીઓ સાથે ભજન, કીર્તન અને પૂજાનો પાવન લાભ પ્રાપ્ત થયો.
આધ્યાત્મિક ભાવના અને ભક્તિમય વાતાવરણ વચ્ચે સૌ સાથે મળી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી.
ભારત માતાના અમર પુત્ર,મહાન યોદ્ધા,રાષ્ટ્ર અને ધર્મ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ના વીર પુત્ર શ્રી છત્રપતિ સંભાજી મહારાજ જીની જન્મજયંતી નિમિત્તે તેમના ચરણો મા નતમસ્તક વંદન...
#sambhajimaharaj#anju_vekariya#anjuvekariya#presidentmahilamorcha
पुनर्निर्मित सोमनाथ मंदिर के लोकार्पण की 75वीं वर्षगांठ पर पावनधाम सोमनाथ आकर दिव्य अनुभूति हुई है। इस अवसर पर मंदिर मार्ग पर भगवान सोमनाथ के भक्तों के जोश और प्रचंड उत्साह को देखकर मन अभिभूत और भावविभोर है! मैं आज यहां उस क्षण को जी रहा हूं, जिसका अनुभव भारत के प्रथम राष्ट्रपति डॉ. राजेंद्र प्रसाद जी ने पुनर्निर्मित मंदिर के लोकार्पण के अवसर पर किया होगा। सोमनाथ अमृत महोत्सव का भक्तिमय वातावरण हर तरफ अद्भुत ऊर्जा का संचार कर रहा है।
सोमनाथ की भव्य और दिव्य पावन धरा पर महादेव के चरणों में महापूजा और कुंभाभिषेक का परम सौभाग्य प्राप्त करना जीवन के अत्यंत भावपूर्ण और अविस्मरणीय क्षणों में से एक है। ईश्वर रूपी जनता जनार्दन का स्मरण करते हुए महादेव के दर्शन और पूजन का यह अलौकिक अवसर, हृदय को अनंत आध्यात्मिक ऊर्जा, श्रद्धा और शिवमय चेतना से अभिभूत कर गया है।
In Somnath today, the skies witnessed a magnificent confluence of pride and valour. The Indian Air Force’s Suryakiran Team showcased a breathtaking flypast. This spirit of Bhakti and Shakti filled every heart with deep joy.
@Suryakiran_IAF
सोमनाथ अमृत महोत्सव के पावन अवसर पर आकाश में गौरव और शौर्य का अद्भुत संगम देखने को मिला। भारतीय वायु सेना की 'सूर्य किरण' एरोबेटिक टीम ने सोमनाथ मंदिर के ऊपर अपने फ्लाईपास्ट से केसरिया और तिरंगे की आभा बिखेर दी। श्रद्धा और शक्ति के इस दृश्य ने हर भारतीय के मन को गर्व से भर दिया!
@Suryakiran_IAF