@PinakinPM બધાથીએ ઉપર "માણસાઈ" છે, જે વ્યક્તિ ને આજે નહી તો કાલે ને કાલે નહીં તો વર્ષો પછી, અરે એવા પણ દાખલા છે કે બેત્રણ પેઢીએ માણસાઈ નો ડંકો વાગે. પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે પણ તમે વાવેલો છોડ એક દિવસ ફળ તો આપે જ.
ખરાબ કર્મ ક્યારેય છોડતું નથી અને સારું કર્મ ક્યારેય બાવડું છોડતું નથી. 👏🏻
@ShapariaKetan ખૂબ જ મહત્વ ની વાત કરી છે.
હાલ ના મતલબી યુગ માં આવી વાત કહેવી એ સૂકા રણ માં બોર ગાળવા બરાબર છે. 👌
આ લેખ પ્લીઝ DM કરજો હું તમારો આભારી રહીશ.😇
ખુશી ની વાત છે કે બધી બાજુ થી રાજ્યો ને , શહેર ને અને દેશ ને ઓક્સિજન તથા વેન્ટીલેટર માટે સહાય મળી રહી છે. પણ દુઃખ એ વાત નુ છે કે " ફી ઘટાડા" ના નિયમ ની જેમ આ પણ સામાન્ય માણસ સુધી નહીં પહોંચી શકે. 🙏✨
#facts#reducefee#student#COVID19
#student#reducefee#pooreducationsytem
If the decision to reduce the fee has been taken by the government then why the decision has not reached the student? What's this going on?
માં - બાપ ની જૂની ઢબ અને જૂના કપડાં ને જોઈ ને ક્યારેય શરમ ના અનુભવશો,
કેમ કે એણે જુના કપડા પહેર્યા ને એટલે જ તમે નવા પહેરી શક્યા છો.
અને એણે જૂની ઢબ અપનાવી ને એટલે જ તમેં નવી ઢબ માણી શકો છો.
-Rutvik ✨
.
#મા_બાપ