मानवता के सच्चे सेवक महात्मा फुले को उनकी जयंती पर सादर नमन। उन्होंने समाज के शोषित और वंचित वर्गों के कल्याण के लिए अपना जीवन समर्पित कर दिया। देश के ल��ए उनका अमूल्य योगदान हर पीढ़ी को प्रेरित करता रहेगा।
ભારતીય જનતા પાર્ટી, નરોડા વોર્ડ મહિલા મોરચા ની બહેનો ના ટીમ વર્ક સાથે "નારી શક્તિ વંદન" મહિલા સ્વયં સહાયતા સમૂહ ના ભાગ ભાગરૂપે નરોડામાં આવેલા સખી મંડળ શુભલક્ષ્મી,મહાલક્ષ્મી, અન્નપૂર્ણા અને ગોપી મંડળ ની બહેનો સાથે સંમેલન કાર્યક્રમ કર્યો
#sakhimadal#BJPGovernment#MahilaMorcha
VibrantGujaratGlobalSummit
ગુજરાતમાં 1.5 મિલિયન MSMEs વિકસી રહ્યા છે, ઝીરો ડિફેક્ટ ઝીરો ઈફેક્ટ સાથે આપણું રાજ્ય પ્રથમ ���્રમાંકે છે. તે આપણાં ગુજરાતની ઈકોસિસ્ટમને બૂસ્ટ કરે છે. વિકાસ મોડેલ ગુજરાત @2047 વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં અગ્રેસર બનશે.
#VibrantGujaratGlobalSummit
નરોડા વિધાનસભા ના લોકપ્રિય અને લોકલાડીલા ધારાસભ્ય શ્રી *ડૉ.પાયલબેન* *કુકરાણી* ને *જન્મદિવસ* ની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના💐💐💐💐💐
#happybirthday#drpayalkukrani
કર્ણાવતીશહેર મહિલા મોરચા આઈ.ટી.સોશિયલ મીડિયા કન્વિનર અને મારા સાથી મિત્ર શ્રી શિલ્પાબા પુવાર ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐💐🎂🎂
#happybirthday#shilpabapuvar
🙏જય ગણેશ🙏
🙏અનંત ચતુર્દશીના પાવન પર્વની આપ સ��ને હાર્દિક શુભકામનાઓ.ભગવાન શ્રી ગણેશજીની કૃપા આપ પર સદૈવ વરસતી રહે અને સુખ, શાંતિ અને સમૃદ્ધિને પામીએ તેવી પ્રાર્થના🙏
#jayganesh #ganpativisharjan #અનંતચૌદશ
સમિટ ઑફ સક્સેસ ગુજરાત સહિત દેશના ગ્લોબલ સક્સેસનો અવસર છે. માનનીય પ્રધાનમંત્રીજી દ્વારા 2003 માં શરૂ કરેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ના નેતૃત્વમાં નવી ઊંચાઈઓ મળી છે. વાઇબ્રન્ટ ગુજરાતના 20 વર્ષોની આ સફળતા સૌના માટે ગર્વની વાત છે..
2003માં શરૂઆત થઈ, જે આજે ઈતિહાસ સર્જવા જઈ રહી છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીની પહેલ-વાઇબ્રન્ટ ગુજરાતની સફળતાના 20 વર્ષ, ગુજરાતની સફળતાનું પણ ઉદાહરણ બન્યું છે. પ્રગતિની ��� ભવ્ય ઉજવણી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે આપ સૌને મારા અભિનંદન.#20YearsOfVibrantGujarat
💐महान देशभक्त,उत्कृष्ट संगठन कर्ता, गरीबों के मसीहा,महान राजनीतिज्ञ और राष्ट्र निर्माण के सूत्रधार
पंडित दीनदयाल उपाध्यायजी को उनकी जयन्ती पर उन्हें कोटि कोटि नमन💐