🎉 A Moment of Pride! 🎉
SEWA Rural has been recognized among the Top 25 Best NGOs to Work For in India by Great Place to Work®! 🇮🇳A proud moment that celebrates our team, dedication, and shared commitment to creating change. 💚
Congratulations, SEWA Rural family!
Here is an opportunity for budding gynecologist for a 1 year Comprehensive OBGYN fellowship with special focus on high risk Obstetrics and ultrasonography in high volume set up at SEWA Rural.
Details are in the brochure...
🤱વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત સેવા રૂરલ હોસ્પિટલ ખાતે તા. 07/08/2026ના રોજ સ્તનપાન દિવસની ઉજવણી કરવામાં આવી.
84 ધાત્રી બહેનો અને 19 ભાઈઓએ ભાગ લીધો. નર્સિંગ સ્ટુડન્ટ્સ દ્વારા નાટકના માધ્યમથી સ્તનપાનનું મહત્વ, યોગ્ય રીત અને માતા-બાળકને થતા ફાયદાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. 🌿
સેવા અને જ્ઞાન સાથે સ્વસ્થ સમાજ તરફ વધુ એક પગલું 🌿
SEWA Rural દ્વારા નિલપર, કચ્છ ખાતે 28 ફિલ્ડ કાર્યકરો અને volunteers માટે 2 દિવસીય તાલીમ યોજાઈ. માતા-બાળ આરોગ્ય, પોષણ, રસીકરણ, માસિક સ્વચ્છતા અને બાળલગ્ન જેવા મહત્વના વિષયો પર માર્ગદર્શન અપાયું.
#SEWARural#Kutch#CommunityHealth