56 ઉજ્જવાલા કનેકશન આપ્યા શ્યામ ભારત ગેસ ગ્રામીણ વિતરક બળેજ તારીખ 20/06/2018 એલ.પી.જી.પંચાયત રાતીયા,બળેજ,ઉટડા,મોચા,ગોરસર,કડછ,નવીબંદર. ગામ ના રહીશો ને કનેકશન આપ્યા.@Rajkotlpg_BPCL@BPCLRajkot
आप कैसे जान सकते हो गेस सिलिंडर में कितना गेस है?
एक कपड़ा लो उसको पानी से गिला करदो उस कपड़े से खड़े सिलिंडर की एक बाजू गिला करदो थोड़ी देर बाद आप को दिखाई देगा कि सिलिंडर आधा ग���ला और आधा सुखा हो गया है यही गिला है उतना गेस है और जो सुख गया वो खाली सिलिंडर है
બાટલા માં કેટલો ગેસ છે તે ચેક કઈ રીતે કરવું?
એક ભીનું કપડું લેવાનું ત્યાર બાદ ઉભા સિલિન્ડર ની એક બાજુ એ ભીના કપડાંથી ભીનો કરવો થોડી વાર બાદ આપ જોય શકશો કે જેટલો ગે��� છે એટલો બાટલો ભીનો રહેશે ને ખાલી બાટલો હશે તે સુકાય જશે.