આજ રોજ ખંભાટ્યા ખાતે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં AAP ઉમેદવારોના સમર્થનમાં વિશાળ જનસભા યોજાઈ જેમાં ખુબ મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા.
જનતાનો આ ઉત્સાહ હવે ગુજરાતમાં પરિવર્તન લાવીને જ રહેશે એ નક્કી છે.
@AamAadmiParty@AAPGujarat
Big Breaking. ..❗❗
આણંદ જિલ્લાની આંકલાવ વિધાનસભાના કોંગ્રેસ તથા કરણી સેનાના આગેવાન સંજયસિંહ રાજ સહિત ભાજપ અને કોંગ્રેસના 60 પદાધિકારીઓ આજે પ્રદેશ પ્રમુખ શ્રી @isudan_gadhvi ના હસ્તે ખેસ ધારણ કરી @AAPGujarat માં જોડાયા.
➡️ આ છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મત વિસ્તાર, દેશના ગૃહમંત્રી અમિત શાહનો મત વિસ્તાર જ્યાં ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે દેશી દારૂના અડ્ડા.
➡️ જે પોતાના મતવિસ્તારમાં દારૂના અડ્ડા બંધ નથી કરાવી શકતા એ ગુજરાતમાં ક્યાંથી દારૂના અડ્ડા બંધ કરાવી શકશે!
“इस देश की सेना और सैनिक प्रधानमंत्री मोदी के चरणों में नतमस्तक हैं”
ये बयान मध्यप्रदेश BJP के उपमुख्यमंत्री जगदीश देवड़ा का है।
BJP के नेता लगातार भारतीय सेना का अपमान कर रहे हैं, लेकिन मोदी जी ख़ामोश हैं।
“भारतीय सेना का अपमान नही सहेगा हिंदुस्तान”
ભરૂચ ના કવિઠા ગામે કિર્તનભાઈ અમૃતલાલ વસાવા એ ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ ના ત્રાસથી આત્મહત્યા કરેલ છે, જે સુસાઈડ નોટમાં જમાદાર રાજેન્દ્રસિંહ, સંદીપ વગેરે દ્વારા અવાર નવાર ખોટી રીતે કીર્તનભાઈ ને હેરાન કરી મરવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. આ પોલીસો પર તપાસ થાય અને ગુનો દાખલ કરવામાં આવે જેથી મૃત્યુ પામનાર કીર્તનભાઈ ના પરિવાર ને ન્યાય મળે.
અગાઉ મેં @BharuchPolice દ્વારા દારૂ ના ઠેકાઓ પર હપ્તાઓની ઉઘરાણી કરતા કેટલાક CCTV ફૂટેજ પણ જાહેર કર્યા છે, જેની કોઈ પણ પ્રકાર ની કાર્યવાહી કરવામાં આવી નથી.
@GujaratPolice@dgpgujarat
दिल्ली भाजपा की प्रवक्ता नेहा शालिनी दुआ ने प्रताड़ना से तंग आकर दिया भाजपा से इस्तीफ़ा।
नेहा ने दिल्ली की जनता से भाजपा को वोट न देने की अपील की।
अब @SwatiJaiHind के मुंह से कुछ नहीं निकलेगा
राज्यसभा सांसद @SanjayAzadSln की BJP को चुनौती 🔥👇
कल 11 बजे पहले मुख्यमंत्री आवास और फिर राजा (मोदी) का राजमहल देखने चलते हैं।
राजा(मोदी) के 2,700 करोड़ के राजमहल में👇
🔹300 Crore का कालीन
🔹200 Crore का झूमर
🔹10-10 लाख का पेन इस्तेमाल करते हैं
🔹6700 जूते की जोड़ियां हैं
🔹5000 सूट हैं
कल बीजेपी का ये झूठ भी बेनक़ाब होगा कि कहाँ है मुख्यमंत्री आवास में सोने का टॉयलेट और मिनीबार