कुर्बानी का यह त्योहार ईद उल-अजहा (बकरीद) त्याग, समर्पण, भाईचारे और इंसानियत का संदेश है। हम सभी के जीवन से नफरत और अहंकार खत्म हो तथा प्रेम, सब्र और इंसानियत की डोर मज़बूत हो। ईद-उल-अजहा मुबारक..!!
@SamajwadiGuj@mediacellsp@samajwadiparty@yadavakhilesh@HAnsariSP
સમાજવાદી પાર્ટી ગુજરાતમાં
આગામી મહાનગર પાલિકા, નગર પાલિકા અને જિલ્લા પંચાયત ચૂંટણીમાં
તેમના ઉમેદવારો દ્વારા
જનસેવાના સંકલ્પ સાથે
નામંકન / અરજી દાખલ કરી રહી છે।
આવો, આ બદલાવની શરૂઆતમાં
સમાજવાદના વિચારોને મજબૂત બનાવીએ।
👉 તમારો સહકાર જ અમારી શક્તિ છે।@yadavakhilesh@SPdeven
જનતાની અવાજને મજબૂત બનાવવા માટે
સમાજવાદી પાર્ટીના ઉમેદવારો
ગુજરાતમાં
મહાનગર પાલિકા, નગર પાલિકા અને જિલ્લા પંચાયત ચૂંટણી માટે
અરજી કરી રહ્યા છે।@yadavakhilesh@mediacellsp@SPdeven