Vision: To establish sustainable livelihood for the healthy mass. Mission: To work for securing women and children's sustainable livelihood source and healthy
#Water4Life reflects the power of partnerships in action💧By working closely with communities and stakeholders,this initiative led by @ril_foundation is contributing to the restoration and long term care of water bodies.Glad tobe part of a movement focused on sustained impact
Community development! 🏘️ @SSKK_VO is a @GreatNonprofits top-rated nonprofit strengthening local communities. See their holistic approach: https://t.co/Cla8hXP9mT #CommunityDevelopment
#Khambha મુકામે બ્યુટિશિયન કોર્સમાં તાલીમ મેળવી રહેલા મહિલાઓમાં જુસ્સો અને ઉત્સાહ જોવાય છે. હેરસ્ટાઇલિંગ અને મહેંદી આર્ટ જેવા કૌશલ્ય શીખીને તેઓ પોતાના માટે નવી તકો ઊભી કરી રહ્યા છે.
તસવીરોમાં એક તરફ વાળની સુંદર શૈલીના પ્રદર્શન તો બીજી તરફ મહેંદીની કળાત્મક ડિઝાઇનની ઝલક છે.
FPO Kishan Mela Amreli।।
।।Dt:-17-19 December।।
Buy home & kitchen essentials, healthy snacks, beauty & wellness products and more. @SSKK_VO@iffcoyogendra@IFFCO_GUJ@AshvinSavliya
Community development! 🏘️ @SSKK_VO is a @GreatNonprofits top-rated nonprofit strengthening local communities. See their holistic approach: https://t.co/Cla8hXP9mT #CommunityDevelopment
📣 નવા અને જુના ઉદ્યોગકારો સાથે સિદ્ધિની નવી શરૂઆત 🌟
આજે ખાંભા ઓફિસે નવી અને જુની ઈન્ટરપ્રિનિયર્સ સાથે વિશિષ્ટ મીટિંગ યોજાઈ! 🛠️ આ મીટિંગ સ્ટાફ દ્વારા પ્લાન કરી નવી દિશા આપતી ચર્ચાઓ માટે વ્યવસ્થિત કરવામાં આવી.
મીટિંગના મુખ્ય મુદ્દાઓમાં નિર્ણય લેવાયો કે:
પોતાનું મટીરીયલ (જેમ કે પાપડ, અથાણા) સુપ્રમાણે પેક કરીને ઓફિસમાં મોકલ્યું છે, જે હવે ડેમોમાં ઉપલબ્ધ છે. 🎁 ખેડૂત મિત્રો જ્યારે બિયારણ માટે ઓફિસ આવે, ત્યારે તેઓ આ ડેમો જોઈને પ્રોડક્ટ્સ વિશે માહિતગાર થઈ શકે છે અને સીધો સંપર્ક પણ કરી શકે છે. 🤝 આ પહેલના માધ્યમથી અમે તમામ ઉદ્યોગકારો
We gathered with farm laborers working on cotton fields under the BC, delivering a crucial training session on Decent Work practices.
Ensuring fair wages, safe working conditions, and respect for labour rights is essential for creating a sustainable and just agricultural system.