ખેલના માધ્યમથી એકતાનો સંદેશ આપતા #36thNationalGames2022 ના સમાપન પ્રસંગે મેડલ વિજેતાઓને અભિનંદન આપું છું અને તેમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવું છું.
ગુજરાત ખાતે આ ભવ્ય અને સફળ કાર્યક્રમના આયોજન બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું.
પ્રધાનમંત્રી @narendramodi જીએ આદિવાસી સમાજને પહેલીવાર તેમના અધિકારો અને વિકાસમાં ભાગીદાર બનાવવાનું કામ કર્યું છે.
આજે ઉનાઈ, નવસારીથી @BJP4Gujarat ની 'ભગવાન બિરસા મુંડા આદિવાસી વિકાસ યાત્રા' નો પણ શુભારંભ થશે.