@JioCare@reliancejio@TRAI મારા વિસ્તારમાં Jio મોબાઇલ નેટવર્ક છેલ્લા કેટલાક સમય થી ખૂબજ ઘીમી ઇન્ટરનેટ સ્પીડ અને વારંવાર નેટવર્ક કનેક્શનની સમસ્યા થાય છે કોલ દરમિયાન પણ અવાજ સ્પષ્ટ આવતો નથી અને કોલ ડ્રોપ થાય છે મારા વિસ્તારમા ઓછામા ઓછા 400 jio કાર્ડ છે અનેક વખત ફરીયાદ કરેલ છે