Addressing the ceremony to confer the ‘Lokmanya Tilak National Award 2026’ on National Security Advisor Shri Ajit Doval Ji in Pune, Maharashtra. https://t.co/Tbz83j7VK7
બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી તથા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના રાજ્યકક્ષાના મંત્રી માનનીય શ્રી @Rivaba4BJP જીના અધ્યક્ષસ્થાને બોટાદ નગર સેવા સદનના નાનાજી દેશમુખ ઓડિટોરિયમ ખાતે આયોજિત "સમરસ વિદ્યા સેતુ" કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો.
શિક્ષણથી વંચિત અને શાળા છોડી ગયેલા બાળકોને પુનઃ શિક્ષણના પ્રવાહ સાથે જોડવાના આ અભિયાન અંતર્ગત બોટાદ જિલ્લામાં કુલ ૪,૯૦૨ વિદ્યાર્થીઓને શાળામાં પુનઃપ્રવેશ અપાયો છે તેમ�� આ સરાહનીય કામગીરીમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર શિક્ષકશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું.
દરેક બાળક શિક્ષિત બને અને ડ્રોપ-આઉટ રેશિયો શૂન્ય સુધી પહોંચે તે દિશામાં "સમરસ વિદ્યા સેતુ" અભિયાન ગુજરાતના ઉજ્જવળ અને શિક્ષિત ભવિષ્યના નિર્માણ માટે મહત્વપૂર્ણ બન્યું છે.
Congratulations to Seema for securing a Bronze in the Women's Discus Throw event with a best throw of 58.65m. Her efforts have made India proud and motivated the youth of our nation. Wishing her the very best for the endeavours ahead.
#CWG2026
बड़े मन और बड़े होने की वास्तविक जिम्मेदारी का प्रतीक ,
तुलसीदास जी ने लिखा है -
“क्षमा बड़न को चाहिए, छोटन को उत्पात।
कहा विष्णु को घटि गयो, जो भृगु मारी लात॥”
अर्थात्-
बड़े और महान व्यक्तियों को क्षमा का गुण धारण करना ��ाहिए। छोटे लोगों से यदि कोई भूल, उद्दंडता या उत्पात हो जाए तो बड़े लोगों को उसे सहन कर लेना चाहिए।
भगवान विष्णु के वक्षस्थल पर महर्षि भृगु ने लात मारी थी,
फिर भी विष्णु ने क्रोध नहीं किया। इससे उनकी महत्ता कम नहीं हुई।
દેશના કરોડો યુવાનો અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એક ઐતિહાસિક નિર્ણય!
આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક-૨૦૨૬ ને મં��ૂરી મળવી એ પારદર્શક, નિષ્પક્ષ અને વિશ્વસનીય પરીક્ષા વ્યવસ્થા તરફનું અત્યંત મહત્વપૂર્ણ
આજ રોજ બોટાદ જીલ્લા કાર્યાલય ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો 135 મો 'મન કી બાત' નો કાર્યક્રમ નિહાળ્યો.ત્યાર બાદ ડો.શ્યામા પ્રસાદ મુખર્જી ની ૧૨૫ મી જન્મ જયંતી વર્ષ નિમિત્તે “પુષ્પાંજલિ” નો કાર્યક્રમ ��રવામા આવ્યો.પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાભિયાન અંતર્ગત
રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય, પ્રખર રાષ્ટ્રવાદી વિચારક અને ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પર ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાભિયાન' અંતર્ગત ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ (Digital Learning Platform) પરથી ડિજિટલ લર્નિંગનો કોર્સ સફળતાપૂર્વક અને ગુણવત્તા (with merit) સાથે પૂર્ણ કરી તેનું પ્રમાણપત્ર મેળવ્યાનો ખૂબ આનંદ છે.
ગુજરાતની આ પાવન ધરતી, આસ્થાના અવિનાશી કેન્દ્ર અને સનાતન સંસ્કૃતિના ગૌરવ સમાન શ્રી સોમનાથ મહાદેવની ભૂમિ પર દેશના યશસ્વી વડાપ્રધાન, વિશ્વના લોકપ્રિય નેતા અને આપણા સૌના હૃદય��મ્રાટ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું હાર્દિક, આત્મીય અને ભવ્ય સ્વાગત-અભિનંદન.
“જય સોમનાથ
આજે બોટાદ જિલ્લાના લાઠીદડ ખાતે આગામી સ્થાનિક સ્વ��ાજની ચૂંટણીના સંદર્ભમાં પ્રદેશ ભાજપ કિસાન મોરચાના અધ્યક્ષ શ્રી હિરેનભાઈ હિરપરાની અને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત 'કિસાન સભા'માં ખેડૂત ભાઈઓ સાથે સંવાદ કર્યો.
આ તકે ઉપસ્થિત સૌ ખેડૂત મિ