@Vishnu_Jain1 सेक्युलरिज्म सिखाया सिर्फ हिन्दुओं को गया है ..! काश कट्टरवाद सिखाया होता तो आय #WestBengal से हिन्दू भाग नहीं रहा होता, और मारा, काटा नहीं जा रहा होता..!
આજરોજ માન.મ્યુ.કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલે ડુમસ બીચ ખાતે આવેલ દરિયા ગણેશના મંદિર પાસે ડુમસ સી ફેસ પ્રોજેક્ટ અંતર્ગત જાહેર જનતા ને ચાલવા માટે ની જગ્યાઓ તથા બેસવા માટે ની સુવિધા ઓના આયોજન બાબતે સ્થળ નિરીક્ષણ કરી કર્યું હતું.