Home
Language
English
Türkçe
Bahasa Indonesia
About
Privacy Policy
Terms of Service
Pricing
Sign In
Download All
Share
sagar Patel
@SagarPatel720
Joined May 2024
26
Following
2
Followers
28
Posts
SagarPatel720
retweeted
NewsCapital Gujarat
@NewsCapitalGJ
4 days ago
જામનગરના બેડીમાં સાયચા ગેંગના દબાણો પર ચાલ્યું બુલડોઝર. બેડીના પાણખાણ વિસ્તારમાં 8 જેટલા દબાણો કરાયા દૂર. 4 JCB અને મોટા પોલીસ કાફલા સાથે મેગા ડિમોલિશન.
#Jamnagar
|
#Bulldozer
|
#Demolition
|
#Police
|
#MunicipalCorporation
Reporter :
@SagarPatel720
Anchor :
@kinshubhatt
See More
NewsCapitalGJ's tweet video.
SagarPatel720
retweeted
NewsCapital Gujarat
@NewsCapitalGJ
6 days ago
જામનગર જી.જી. હોસ્પિટલનું 500 કરોડના ખર્ચે આધુનિકીકરણ, બેડ ક્ષમતા વધારી 3000 કરાઈ
#Jamnagar
|
#GGHospital
|
#Healthcare
|
#HospitalUpgrade
|
#HealthSector
|
#BreakingNews
Reporter :
@SagarPatel720
Anchor :
@VaghelaPra21467
NewsCapitalGJ's tweet video.
SagarPatel720
retweeted
NewsCapital Gujarat
@NewsCapitalGJ
6 days ago
જામનગરમાં રિલાયન્સ અને Meta વચ્ચે 168 મેગાવોટ ક્ષમતાવાળું વિશ્વસ્તરીય AI ડેટા સેન્ટર બનશે
#Jamnagar
#Reliance
#Meta
#AI
#DataCenter
#DigitalIndia
#GujaratNews
Anchor :
@VaghelaPra21467
NewsCapitalGJ's tweet video.
SagarPatel720
retweeted
NewsCapital Gujarat
@NewsCapitalGJ
6 days ago
જામનગરમાં જર્જરિત ઈમારતો સામે તંત્રની કાર્યવાહી. ચોમાસા પૂર્વે જોખમી ઈમારતો તોડવાની કામગીરી શરૂ. 80 વર્ષ જૂની 3 માળની અત્યંત જર્જરિત ઈમારત કરાઈ દૂર.
#Jamnagar
|
#Dilapidated
|
#Rain
|
#Building
|
#Collapsed
Reporter :
@SagarPatel720
Anchor :
@ModhwadiyaRonak
See More
NewsCapitalGJ's tweet video.
SagarPatel720
retweeted
NewsCapital Gujarat
@NewsCapitalGJ
7 days ago
#Jamnagar
: ઉદ્યોગનગરમાં શ્વાન પર અત્યાચારની ચોંકાવનારી ઘટના પપ્પુ નામના વ્યક્તિએ શ્વાનને બીજા માળેથી નીચે ફેંક્યો પપ્પુની કરતૂતથી જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ
#AnimalCruelty
|
#DogAbuse
|
#AnimalRights
|
#FIR
|
#PoliceAction
Reporter :
@SagarPatel720
Anchor :
@VaghelaPra21467
See More
NewsCapitalGJ's tweet video.
SagarPatel720
retweeted
NewsCapital Gujarat
@NewsCapitalGJ
7 days ago
આરોગ્ય વિભાગે છેતરપિંડી બાદ પરિપત્ર કરી નિયમો બદલ્યા. જામનગરની ડેન્ટલ કોલેજમાં 1.36 કરોડની ઉચાપત. હોસ્પિટલ કે કોલેજોમાં નાણાકીય લેવડદેવડ પર મુકાયો પ્રતિબંધ.
#HealthDepartment
|
#DentalCollege
|
#Scam
|
#Laws
|
#Prohibited
Reporter :
@SagarPatel720
Anchor :
@ModhwadiyaRonak
See More
NewsCapitalGJ's tweet video.
SagarPatel720
retweeted
NewsCapital Gujarat
@NewsCapitalGJ
7 days ago
જામનગરના સરુસેક્શન ઉદ્યોગ આવાસ વિસ્તારમાં શ્વાન પર અત્યાચાર. પપ્પુ નામના વ્યક્તિએ શ્વાનને ઢોર માર મારી શ્વાનને બિલ્ડીંગમાંથી નીચે ફેંકી દીધું.
#Jamnagar
|
#Dog
|
#Beaten
|
#AnimalSecurity
|
#Atrocity
Reporter :
@SagarPatel720
Anchor :
@ZVachheta
NewsCapitalGJ's tweet video.
SagarPatel720
retweeted
NewsCapital Gujarat
@NewsCapitalGJ
11 days ago
#Jamnagar
: એરપોર્ટ પર વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝનું આગમન.
#DelcyRodriguez
|
#Venezuela
|
#President
|
#TodayNews
Report :
@SagarPatel720
Anchor :
@VaghelaPra21467
NewsCapitalGJ's tweet video.
SagarPatel720
retweeted
NewsCapital Gujarat
@NewsCapitalGJ
9 days ago
જામનગરના જોડિયાના સામપર માધાપરમાં પીવાના પાણીની વિકટ સમસ્યા...
#WaterCrisis
|
#WaterShortage
|
#Jamnagar
Reporter :
@SagarPatel720
Anchor :
@kinshubhatt
NewsCapitalGJ's tweet video.
SagarPatel720
retweeted
News Capital Digital
@NewscapitalTeam
10 days ago
વધુ માહિતી માટે વાંચો ⬇️: https://t.co/Hv8WIWbmur
SagarPatel720
retweeted
NewsCapital Gujarat
@NewsCapitalGJ
11 days ago
જામનગરમાં તંત્રની ખસીકરણની કામગીરી સામે ઉઠ્યા સવાલ. ખસીકરણ બાદ શ્વાનને પૂરતું ભોજન કે પાણી ન મળતું હોવાના આક્ષેપ.
#Jamnagar
|
#Dog
|
#InsufficientFood
|
#Accusation
|
#Castration
Reporter :
@SagarPatel720
Anchor :
@kinshubhatt
NewsCapitalGJ's tweet video.
SagarPatel720
retweeted
NewsCapital Gujarat
@NewsCapitalGJ
11 days ago
જામનગર શહેરમાં ચોમાસા પૂર્વની તૈયારીઓના ભાગરૂપે JMC દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરની તમામ ઓપન કેનાલોને 9 વિભાગમાં વહેંચીને સફાઈ અભિયાન હાથ ધરાયું છે.
#Jamnagar
|
#PreMonsoon
|
#Canal
|
#JMC
|
#Cleaning
Reporter :
@SagarPatel720
Anchor :
@kinshubhatt
See More
NewsCapitalGJ's tweet video.
SagarPatel720
retweeted
NewsCapital Gujarat
@NewsCapitalGJ
12 days ago
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં અદ્ભુત ખગોળીય નજારો જોવા મળ્યો.... 4 જૂનના રોજ ઝીરો શેડો ડે નિમિત્તે લોકોએ પોતાનો ગાયબ થતો પડછાયો નિહાળ્યો...
#ScienceAwareness
|
#AstronomicalViews
|
#Jamnagar
Reporter :
@SagarPatel720
Anchor :
@ModhwadiyaRonak
NewsCapitalGJ's tweet video.
SagarPatel720
retweeted
NewsCapital Gujarat
@NewsCapitalGJ
12 days ago
જામનગર શહેરમાં પ્રિ-મોન્સૂન કામગીરીની કરાઈ સમીક્ષા. મેયર અને પદાધિકારીઓએ વિવિધ સ્થળોની લીધી મુલાકાત. ખોડિયાર મંદિર પાસે કેનાલની સફાઈનું કર્યું નિરીક્ષણ.
#PreMonsoonPreparedness
|
#JMC
|
#Jamnagar
Reporter :
@SagarPatel720
Anchor :
@ModhwadiyaRonak
NewsCapitalGJ's tweet video.
SagarPatel720
retweeted
NewsCapital Gujarat
@NewsCapitalGJ
13 days ago
જામનગર જિલ્લામાં પાણી પુરવઠા બોર્ડની 51.87 કરોડથી વધુની વસૂલાત બાકી....
#WaterSupplyBoard
|
#BreakingNews
|
#Jamnagar
Reporter :
@SagarPatel720
Anchor :
@VaghelaPra21467
NewsCapitalGJ's tweet video.
SagarPatel720
retweeted
NewsCapital Gujarat
@NewsCapitalGJ
13 days ago
જામનગરના જાંબુડા પાટિયા પાસે યુવાન પર હુમલો. 2 આરોપીઓએ છરી વડે યુવાન પર કર્યો હુમલો. સિદ્ધનાથ હોટલના પાર્કિંગમાં હુમલાથી મચી દોડધામ.
#Crime
|
#Police
|
#CCTV
|
#Jamnagar
Reporter :
@SagarPatel720
Anchor :
@kinshubhatt
NewsCapitalGJ's tweet video.
SagarPatel720
retweeted
NewsCapital Gujarat
@NewsCapitalGJ
14 days ago
જામનગરના ખીમરાણામાં દારૂ પ્રકરણમાં કોંગ્રેસની તપાસની માગ. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પારદર્શક તપાસની ઉઠી માગ. રાજકીય દ્વેષ કે દબાણ વિના ન્યાયી કાર્યવાહી કરવાની અપીલ.
#Jamnagar
|
#Liquor
|
#Congress
|
#Investigation
|
#Police
Reporter :
@SagarPatel720
Anchor :
@kinshubhatt
See More
NewsCapitalGJ's tweet video.
SagarPatel720
retweeted
NewsCapital Gujarat
@NewsCapitalGJ
15 days ago
જામનગરની જી.જી.હોસ્પિટલમાં ફરી સામે આવ્યો શ્વાનનો ત્રાસ. મુખ્ય પ્રવેશદ્વાર, લોબી અને વોર્ડમાં શ્વાનનો વીડિયો વાયરલ. વૃદ્ધો, મહિલાઓ અને બાળકોની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા.
#HospitalSafety
|
#GGHospital
|
#StrayDogMenace
|
#Jamnagar
Reporter :
@SagarPatel720
Anchor :
@ZVachheta
See More
NewsCapitalGJ's tweet video.
SagarPatel720
retweeted
NewsCapital Gujarat
@NewsCapitalGJ
15 days ago
જામનગરના બાયપાસ પાસે આવેલી રેસ્ટોરન્ટમાં ભીષણ આગ. 'ચાચા ભતીજા' નામની રેસ્ટોરન્ટમાં આગ ભભૂકી. રેસ્ટોરન્ટના કિચન વિસ્તારમાં એકાએક આગ લાગતા અફરાતફરી.
#Jamnagar
|
#Restaurant
|
#Fire
|
#FireBrigade
|
#Accident
Reporter :
@SagarPatel720
Anchor :
@VaghelaPra21467
See More
NewsCapitalGJ's tweet video.
SagarPatel720
retweeted
NewsCapital Gujarat
@NewsCapitalGJ
16 days ago
જામનગરના મોખાણા ગામમાં પરંપરાગત ખેતી છોડી 50 થી 60 ખેડૂતો ફૂલોની ખેતી તરફ વળ્યા...
#Floriculture
|
#FlowerFarming
|
#Farmers
|
#Jamnagar
Reporter :
@SagarPatel720
Anchor :
@ZVachheta
NewsCapitalGJ's tweet video.
Last Seen Users on Sotwe
Türk Amatör Paylaşım
Seen from
United Arab Emirates
Alexandro Brunoro
Seen from
Saudi Arabia
ANKARALI ÜCRETSİZ JİGOLO💪
Seen from
Turkey
shelan
Seen from
Germany
Türk Ünlü İfşa Sayfası 🇹🇷
Seen from
Turkey
IᖇIᑎᗩ ♠️ ᑕᗩᒪᒪ ᗰE ᗰOᗰᗰY
Seen from
Poland
Jutt Badshah
Seen from
Switzerland
Big Vagina
Seen from
Kuwait
zeus 🍑🍌
Seen from
Turkey
Shemale in Public®️🔞 2️⃣5️⃣0️⃣K
Seen from
Turkey
Trends for you
1
Michelle Obama
Under 10K tweets
2
White House
Under 10K tweets
3
Cape Verde
Under 10K tweets
4
Iran
Under 10K tweets
5
Kenzie
Under 10K tweets
6
Spain
Under 10K tweets
7
Good Tuesday
Under 10K tweets
8
Cabo Verde
Under 10K tweets
9
#WWERaw
Under 10K tweets
10
Joan Rivers
Under 10K tweets
Most Popular Users
1
Elon Musk
@elonmusk
240.3M followers
2
Barack Obama
@barackobama
119.2M followers
3
Donald J. Trump
@realdonaldtrump
111.6M followers
4
Cristiano Ronaldo
@cristiano
109.6M followers
5
Narendra Modi
@narendramodi
106.9M followers
6
Rihanna
@rihanna
97.4M followers
7
NASA
@nasa
92.1M followers
8
Justin Bieber
@justinbieber
90.7M followers
9
KATY PERRY
@katyperry
87.2M followers
10
Taylor Swift
@taylorswift13
81M followers
11
Lady Gaga
@ladygaga
72.5M followers
12
Kim Kardashian
@kimkardashian
69.5M followers
13
Virat Kohli
@imvkohli
69.1M followers
14
YouTube
@youtube
68.6M followers
15
Bill Gates
@billgates
63.6M followers
16
The Ellen Show
@theellenshow
62.5M followers
17
CNN
@cnn
61.9M followers
18
Neymar Jr
@neymarjr
61.8M followers
19
X
@x
60.9M followers
20
Selena Gomez
@selenagomez
60.3M followers
Olivia
Online
✨
⭐
💫