આવો સૌ મતદાન કરીએ ગુજરાતને ચમકાવીએ, સારા આરોગ્ય માટે, શિક્ષણ માટે, કિસાનો માટે, યુવાનો માટે, મહિલાઓ માટેની તમામ સુવિધાઓ મળી રહે તે માટે મતદાન કરીએ.
મારો મત ઈમાનદાર પાર્ટીને...🙏
@AAPGujarat
🔵 96 લાઠી વિધાનસભા 🔵
📢 જન સભા 📢
📌 ગામ:- ખંભાળા
આજ રોજ આંદોલનકારી અને યુથ વિંગ પ્રદેશ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ રામ 96 લાઠી વિધાનસભાના ઉમેદવાર શ્રી જયસુખ ડોલી સાથે સંગઠનના સાથીઓ અને હોદેદારો સાથે સૌ ખંભાળા ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા...
લી. જયસુખ ડોલી @AAPGujarat