ઝારખંડની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક થવું અને ભરતી પ્રક્રિયામાં ચાલતી ગેરરીતિઓ માત્ર વહીવટી નિષ્ફળતા નથી, પરંતુ કોંગ્રેસ અને JMM સરકારનું એવું સંગઠિત કૌભાંડ છે, જે યુવાનોના ભવિષ્યને વેચી રહ્યું છે.
સત્તા તો આજે છે ને કાલે નથી, પણ અહંકારમાં બોલાયેલા શબ્દો ઇતિહાસના પાના પર કાયમ માટે કલંક બનીને રહી જાય છે!
@iJagdishBJP, જનતાની બુદ્ધિનું અપમાન કરવાનું હવે બંધ કરો. ઇતિહાસના પાના ઉથલાવવાની સલાહ આપો છો, તો જરા પોતાનો જ ઇતિહાસ પણ તપાસી લેજો. યાદ છે ને, વિધાનસભામાં શ્રી @PratapDudhatMla એ જ્યારે જવાબ આપ્યો હતો ત્યારે કેવી હાલત થઈ હતી ?
જો ફરીથી એ જ ઇતિહાસનું પુનરાવર્તન ન ઈચ્છતા હોવ, તો તમારી ભાષામાં મર્યાદા અને સંયમ રાખો.
ગુજરાતની જનતા ભોળી છે પણ મૂર્ખ નથી. તમારી અલ્પબુદ્ધિથી જનતાના જ્ઞાનને માપવાની કોશિશ ન કરો. ગેસના બાટલા અને મોંઘવારી પર જવાબ આપવાની તમારી ત્રેવડ નથી, એટલે જ તમે પાયાવિહોણી વાતો કરીને લોકોનું ધ્યાન ભટકાવો છો.
યાદ રાખજો, જનતા જ્યારે હિસાબ લેવા પર આવશે ત્યારે તમારા આ 'શબ્દો' જ તમને ભારે પડશે! ✍️
जब दिल्ली में अंतर्राष्ट्रीय सम्मेलन में PM मनमोहन सिंह के खिलाफ शर्ट उतारकर विरोध प्रदर्शन किया गया. प्रदर्शन करने वाले का नाम संतोष कुमार था.
मनमोहन सिंह ने एक लाइन का आदेश दिया- 'संतोष को परेशान नहीं किया जाना चाहिए'
देखिए आज तक की खबर
तारीख: 22 सितंबर 2012
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કહે છે અને ઘણી જગ્યાએ માધ્યમોમાં એવું કહેવાઈ રહ્યું છે કે લગ્ન નોંધણીમાં માતા પિતાની સહમતી અનિવાર્ય રહેશે. How?
ડ્રાફ્ટ નિયમો પ્રમાણે લગ્ન નોંધણીની અરજી વખતે દીકરીએ આપેલ ડિટેઈલ્સ માતા -પિતાને મેસેજથી મોકલાશે. તો આ તો થઇ જાણની વાત. આમાં સહમતી ક્યાં ફરજીયાત થઇ?
જો પ્રેમ લગ્નમાં માતા- પિતા સહમતી નથી આપતાં (અને એ સ્વાભાવિક છે) તો શું લગ્ન નોંધણી થશે જ નહીં? એવું કરવું તો બંધારણની વિરુદ્ધ જવું છે તો આમાં સહમતી ફરજીયાત ક્યાં થઇ? વર - વધુએ લગ્નની જાણ મા- બાપને કરી છે કે કેમ તેનું ડીક્લેરેશન આપવાનું છે. એનો અર્થ સહમતી નથી.
'પ્રેમ લગ્નમાં માબાપની સહમતી ફરજીયાત' આ શબ્દો બધે વાપરી વાપરી શું ખોટી માહિતી નથી ફેલાવાઈ રહી? How is this practical?