#corona ની મહામારી વચ્ચે કાયદો અને વ્યવસ્થાની જાળવણી તથા જરૂરીયાતમંદ લોકોને મદદરૂપ થવા રાત-દિવસ ઝઝૂમતી #gujaratpolice ના સ્વાસ્થ્યની સંભાળ પણ એટલી જ જરૂરી છે.
રાજયમાં વિવિધ જગ્યાએ મેડીકલ કેમ્પનું આયોજન કરાવી પોલીસ જવાનોના હેલ્થની ચકાસણી કરવામાં આવી.
#fightagainstcorona
AIMIM President and Hyderabad MP @asadowaisi addressed a public protest meeting against #CAA_NRC_NPR in Kurnool, Andhra Pradesh. Watch the highlights. https://t.co/ddGJEF8MgA