શક્તિ, ભક્તિ અને ગરબાના મહાપર્વ નવરાત્રી ઉત્સવની હાર્દિક શુભકામનાઓ!
મા અંબા સૌનું કલ્યાણ કરે અને આપણું ગુજરાત સદૈવ પ્રગતિના પંથે આગળ વધતું રહે. 🌺✨
#Navratri2026
તારીખ ૧૧ ઓક્ટોબર, ૧૮ ઓક્ટોબર, ૨૫ ઓક્ટોબર અને ૧ નવેમ્બર ૨૦૨૬ ના રોજ મતદાન મથક ખાતે ખાસ ઝુંબેશના દિવસો યોજાશે.
મતદારયાદીમાં નામ નોંધણી કે સુધારા માટે આ સમયનો ઉપયોગ કરો. 🗳️🤝
પદ્મશ્રીથી સન્માનિત અને ડોનેટ લાઇફ ઓર્ગન ડોનેશન સંસ્થાના સ્થાપક અને પ્રમુખ શ્રી નિલેશભાઇ માંડલેવાલા તેમજ વાસ્તવ ગૃપ દ્વારા આયોજીત ગણેશોત્સવમાં હાજર રહી અંગદાન જનજાગૃતિ અભિયાનની થીમ આધારીત પંડાલમાં દુંદાળા દેવના દર્શન અને લોકોના આરોગ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી.
#DonateLife
મેયર શ્રીમતી માયાબેન માવાણી તેમજ મિત્ર વર્તુળ સહિત મારા મિત્ર શ્રી મહેશભાઈ ખેની સાથે આત્મીય મુલાકાત કરી.
સુરતના વિકાસ અને જનસેવાના કાર્યો અંગે સકારાત્મક ચર્ચા કરી. 🌸🤝
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ તથા આગામી સેવાકાર્યો અંતર્ગત મેયર શ્રીમતી માયાબેન માવાણી, કોર્પોરેટરો તથા વરાછા ઝોન એ ના અધિકારીગણો સાથે સમીક્ષા બેઠક કરી.