The real fact what is going on in Bhavnagar is heart breaking. The ruling party is in complete silence is this going on to break Bhavnagar more and more @PMOIndia
નીતિઓ અને વ્યવસ્થાઓ તબીબો માટે કેમ ન કરી શકાય ? શું તબીબો એ કંઈ ગુનો કરેલ છે ? આરોગ્ય વિભાગ પોતાના જ અધિકારીઓ માટે કમાવતર જેવો વ્યવહાર કેમ કરે છે ? શું આરોગ્ય વિભાગ નો વહીવટ બિનકાર્યક્ષમ અધિકારીઓ ના હાથ માં છે ? તબીબો એ કોઇ પગારવધારો માંગ્યો નથી માત્ર પોતાનો હક છે એ જ માંગ
રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ અને કેટલાય વિભાગો દ્વારા તેમના અધિકારીઓ ની સેવાઓ વિનીયમિત , સળંગ ના આદેશો સમયસર થઈ જાય છે, જોઈતી જગ્યાએ પ્રતીનીયુક્તી , લાયક થતાં તરત જ બઢતી , એન્ટ્રી વખતે એક માત્ર પરીક્ષા , કોઈ કોન્ટ્રાક્ટ પદ્ધતિ નથી , પેન્શન નિવૃતિના બીજા મહિના થી , આવી જ
आरोग्यं परमं भाग्यं स्वास्थ्यं सर्वार्थसाधनम्॥
Greetings on World Health Day. May everyone be blessed with good health and wellness. Today is also a day to express gratitude to all those associated with the health sector. It is their hardwork that has kept our planet protected.