#Petrol and #Diesel#price#hike
Petrol new rate 97.43
Old rate 94.44
Increase 2.99
Diesel new rate 93.20
Old rate 90.11
Increase 3.09
Effect from 15.05.26
મધ્ય પૂર્વમાં ભભૂકી રહેલી યુદ્ધની જ્વાળાઓ વચ્ચે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક ગિયર બદલીને વિશ્વને ચોંકાવી દીધું છે.
પાકિસ્તાનની મધ્યસ્થી અને ઈરાનના નવા શાંતિ પ્રસ્તાવને પગલે અમેરિકાએ આગામી બે અઠવાડિયા માટે સૈન્ય કાર્યવાહી પર બ્રેક લગાવી છે. જોકે, આ શાંતિ નથી પણ તોફાન પહેલાની શાંતિ હોઈ શકે છે, કારણ કે ટ્રમ્પની નજર અત્યારે યુદ્ધના મેદાન કરતા વૈશ્વિક અર્થતંત્રની જીવાદોરી સમાન 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' પર વધુ છે.
ન્યુયોર્ક થી વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લનો એનાલિટિકલ આર્ટિકલ વાંચવા જેવો છે.
@SamirShukla | #Trump | #Iran | #Ceasefire
જર્મનીમાં અમલમાં આવેલા નવા 'મિલિટરી સર્વિસ મોડર્નાઇઝેશન એક્ટ' (લશ્કરી સેવા આધુનિકીકરણ અધિનિયમ) હેઠળ, 17 થી 45 વર્ષની વયના પુરુષોએ જો લાંબા સમય સુધી વિદેશમાં રહેવું હોય, તો તેમણે સૈન્યની પૂર્વ મંજૂરી લેવી પડી શકે છે.
આ ફેરફાર સ્વૈચ્છિક સૈન્ય સેવાના ભાગરૂપે દાખલ કરવામાં આવ્યો છે.
ન્યૂજર્સીથી વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લનો વાંચવા જેવો વિશેષ અહેવાલ.
@SamirShukla | #Germany
Us Israel Iran War Strait Of Hormuz Crisis Trump Statement | અમેરિકાની ઇરાનને અંતિમ ચેતવણી : 48 કલાકમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે ખુલ્લું કરે, નહીંતર ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહે | Offbeat stories https://t.co/PD1KlykDei