રાષ્ટ્રસેવાના 4,399 દિવસ!
ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય શ્રી @narendramodi જીને દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ હાર્દિક અભિનંદન.
#LongestServingElectedPMModi
12 वर्षों का सेवा, सुशासन एवं गरीब कल्याण का संकल्प
गुजरात के सपूत श्री नरेन्द्रभाई मोदीजी को प्रधानमंत्री पद पर 12 वर्ष पूर्ण करने पर हार्दिक अभिनंदन एवं शुभकामनाएं
मां भारती के अनन्य भक्त, राष्ट्रीय स्वयंसेवक संघ के संस्थापक एवं प्रथम सरसंघचालक परम पूजनीय डॉ केशव बलिराम हेडगेवार जी की जयंती पर उन्हें शत्-शत् नमन ।
#DrKeshavBaliramHedgewarJi
માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી @iJagdishBJP જી દ્વારા આજે પ્રદેશ સહ પ્રવક્તાશ્રીઓ અને પ્રદેશ મીડિયા સહ ઇન્ચાર્જશ્રીઓના નામોની જાહેરાત કરવામાં આવી છે.
નવનિયુક્ત હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ.
મોદી સરકારનો મોટો નિર્ણય:
✅ પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટી ₹13 થી ઘટીને ₹3 થઈ.
✅ ડીઝલ પરની ડ્યૂટી હવે શૂન્ય (₹0).
વૈશ્વિક તણાવમાં પણ મોદી સાહેબ આપણા સૌની પડખે ઊભા છે અને જનતાને મોદી રાહત આપી છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણના પાવન પ્રાગટ્ય દિવસ નિમિત્તે સર્વે હરિભક્તોને હાર્દિક શુભકામનાઓ.
તેમના દિવ્ય ઉપદેશો આપના જીવનમાં ધર્મ, ભક્તિ અને સદાચારનો પ્રકાશ ફેલાવે તેવી પ્રાર્થના.
જય સ્વામિનારાયણ 🙏
#SwaminarayanJayanti
प्रार्थनामहे भव शतायु: ईश्वर सदा त्वाम् च रक्षतु।
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી માનનીય શ્રી રત્નાકરજી ને જન્મદિવસની અંતઃકરણપૂર્વક શુભકામનાઓ.
ઈશ્વર આપશ્રી ને ઉત્તમ સ્વાસ્થ્ય સહ દીર્ઘઆયુષ્ય અર્પે એજ અભ્યર્થના.
@ratnakar273
મર્યાદા પુરૂષોત્તમ અને અયોધ્યાપતિ ભગવાન શ્રીરામના પ્રાગટ્ય દિવસ "રામનવમી" ની સૌને હાર્દિક શુભકામનાઓ.
આ પર્વ સૌના જીવનમાં સુખ અને શાંતિ લઈને આવે, એજ રઘુકુલ નંદનને પ્રાર્થના.
જય રઘુનાથ.....🚩
#RamNavami
માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી @iJagdishBJP જી દ્વારા રાષ્ટ્રીય નેતૃત્વ અને મોવડી મંડળ સાથે ચર્ચા વિચારણા કરી પ્રદેશ ચૂંટણી સમિતિના સભ્યશ્રીઓની જાહેરાત કરવામાં આવી.
પ્રદેશ ચૂંટણી સમિતિના સભ્યશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ.
ગુજરાત વિધાનસભામાં UCC બિલ પસાર
✅ ધર્મ કે જાતિના ભેદભાવ વગર દરેક નાગરિકને સમાન અધિકાર
✅ મહિલાઓની સુરક્ષા અને ગરિમા સુનિશ્ચિત કરતું મક્કમ કદમ
#UCCGujarat
आदरणीय प्रधानमंत्रीश्री @narendramodi जी, केंद्रीय गृह एवं सहकारिता मंत्रीश्री @AmitShah जी के कुशल मार्गदर्शन तथा मुख्यमंत्रीश्री @Bhupendrapbjp जी के नेतृत्व में डबल इंजन सरकार ने #UCC को गुजरात विधानसभा में पारित कर एक ऐतिहासिक कदम उठाया है।
अभिनंदन गुजरात सरकार