Gujarat Police માં ગૌરવની પળ… 👮♀️👮♂️
🔥આણંદ જિલ્લાના ભાલેજ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા ASI મનુભાઈ પરમારના પરિવારે ખાખી વર્દીમાં ઇતિહાસ રચ્યો છે.
👮♂️પિતા મનુભાઈ પરમાર આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) તરીકે સેવા આપી રહ્યા છે, જ્યારે પુત્ર દીપક પણ ભાલેજ પોલીસ સ્ટેશનમાં ફરજ પર છે. હવે તેમની બે દીકરીઓ – તમન્ના પરમાર અને શીતલ પરમાર – PSI બનીને પરિવારનું નામ રોશન કર્યું છે.
👉તમન્ના પરમાર (2023થી કોન્સ્ટેબલ તરીકે સેવા આપતી) એ PSI પરીક્ષામાં જનરલ મેરિટમાં 46મો અને SC કેટેગરીમાં પ્રથમ ક્રમાંક મેળવી શાનદાર સિદ્ધિ મેળવી.
👉શીતલ પરમાર, જેઓ 2023માં માત્ર ચાર માર્ક્સથી તક ચૂકી ગયા હતા, પરંતુ હિંમત ન હારતા સતત મહેનત ચાલુ રાખી. આ વર્ષે PSI પરીક્ષામાં જનરલ મેરિટમાં 42મો અને SC કેટેગરીમાં 4થો ક્રમાંક મેળવી ઇતિહાસ રચ્યો.
❤️એક જ પરિવારના ચાર સભ્યો ખાખી વર્દીમાં દેશસેવા માટે સમર્પિત –આ કદાચ પ્રથમ કિસ્સો હશે! 👏
🎉કાવઠ ગામ સહિત સમગ્ર પરમાર પરિવાર માટે આ ગૌરવની પળ છે અને સમગ્ર ગુજરાત માટે પ્રેરણાદાયક ઉદાહરણ છે.
🦁ખાખી વર્દીની આ ગાથા સાબિત કરે છે કે અથાગ મહેનત, સંકલ્પ અને પરિવારનો સહયોગ હોય તો સફળતા જરૂર મળે છે.
સફળતા તેને જ મળે છે જે પરસેવાથી ન્હાય છે… 💪
☝️નોકરી મહેરબાનીથી નહીં, હિંમત અને લગનથી મળે છે.
🫡ઘર અને નોકરી સાથે સંભાળી આવું શાનદાર પરિણામ લાવવું ખરેખર બિરદાવવા યોગ્ય છે. 👏
મહેનત હશે તો સફળતા ચોક્કસ મળશે.
ખૂબ અભિનંદન અને શુભકામનાઓ! 🌟
#GujaratPolice #Anand #BhalejPolice #InspiringStory #FeelProud
भारत के पूर्व प्रधानमंत्री डॉ. मनमोहन सिंह जी के निधन से एक युग का अंत हुआ है। उनकी सादगी, अर्थव्यवस्था पर पकड़ और निस्वार्थ सेवा देश के लिए हमेशा प्रेरणा रहेंगी।
ईश्वर उनकी आत्मा को शांति दे। 🙏
#ManmohanSingh
આપણું ગુજરાત નારી સુરક્ષામાં અવ્વલ હતું નારી તું નારાયણી એ ખાલી વાતમાં નહિ વ્યવહારમાં પણ દેખાતું હતું સવાર સુધી રાસ ગરબા ચાલતા હતા દીકરીઓ રાત્રે ઘરે જતી હતી ત્યારે આવા બનાવો બનતા નતા પણ આજકાલ એવી ઘટનાઓ બને જેના થી આપડું માથું શર્મ ઝૂકી જાય.
આના માટે જવાબદાર કૌન? સરકારની કોઈ જવાબદારી નથી? ભ્રષ્ટાચારી અધિકારીઓ ને ફિલ્ડમાં રાખવામાં આવે ગુંડાઓ ને ભાજપનો સદસ્ય બનાવમાં આવે ભાજપ ને ધન સંગ્રહ કરવામાં મદદ કરે એને બધી છૂટ એવી પરિસ્થિત નું નિર્માણ થયું છે ત્યારે આજના દિવસે ગુજરાતની સલામતી માટે સૌની માંગ છે .
@shaktisinhgohil
#ગૃહમંત્રી_રાજીનામું_આપે
સત્ય, પ્રેમ અને અહિંસાના માર્ગે દેશની જનતાને એક કરી ભારતને આઝાદી અપાવનાર, સ્વચ્છતાના આગ્રહી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ને તેમની જન્મજયંતી નિમિત્તે કોટી કોટી વંદન
भारत के पूर्व प्रधानमंत्री, वरिष्ठ कांग्रेस नेता व महान अर्थशास्त्री डॉ. मनमोहन सिंह जी को जन्मदिन की हार्दिक बधाई और शुभकामनाएं !
@_ManmohanSingh@IYC@INCGujarat
अनंत चतुर्दशी व गणेश विसर्जन के पावन पर्व की सभी देशवासियों को हार्दिक शुभकामनाएं !!
विघ्नहर्ता भगवान श्री गणेश जी आप सभी का जीवन सुख-समृद्धि, खुशहाली और वैभवता से परिपूर्ण करें !!
#AnantChaturdarshi#अनंत_चतुर्दशी