તા. 12/06/2026
ગોધરા નગરપાલિકા દ્વારા આજે અટલ ઉદ્યાન ખાતે વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. બગીચા પરિસરની સફાઈ કરી નાગરિકોને સ્વચ્છતા અને જાહેર સંપત્તિના જતન અંગે જાગૃત કરવામાં આવ્યા.
સ્વચ્છ ગોધરા, સુંદર ગોધરા 🌳🧹
#GodhraNagarpalika#SwachhGodhra#AtalUdhyan
Fast-Growing Cities,
A New Era with New Vibes.
શહેરોમાં સરકારી શાળાઓ બની સ્માર્ટ અને આધુનિક. ટેક્નોલોજી સાથે કદમથી કદમ મિલાવતી આ આધુનિક શાળાઓમાં વિધાર્થીઓ મેળવી રહ્યા છે ગુણવત્તાયુક્ત શિક્ષણ.
#UDY2025#SmartSchool
વિકાસ સપ્તાહની ઉજવણીથી
ગુજરાતમાં દિવાળી પૂર્વે છવાયો ઉત્સવમય માહોલ
જનસુખાકારી અને શહેરી વિકાસના અનેક પ્રકલ્પોની ભેટથી
નાગરિકોમાં ખુશી અને ઉમંગની લાગણી પ્રસરી
આ પ્રકલ્પોથી Ease of Living નું સ્તર વધશે અને
શહેરો વધુ પ્રગતિશીલ બનશે
#VikasSaptah2025#UDY2025
Fast-Growing Cities,
A New Era with New Vibes.
આધુનિક સ્વાસ્થ્ય સુવિધાઓનું નિર્માણ થતા શહેરોની સિવિલ હોસ્પિટલ બની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ.
#UDY2025
વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ગુજરાતના શહેરી વિકાસના નવા અધ્યાયનો શુભારંભ
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત
જેનાથી Ease of Living નું સ્તર વધશે અને જન સુખાકારી સાથે શહેરી વિકાસને નવી ગતિ મળશે.
#UDY2025
Fast-Growing Cities,
A New Era with New Vibes.
e-nagar પોર્ટલ જેવી ડિજિટલ પહેલોના માધ્યમથી આજે નાગરિકોને ઘરે બેઠા આંગળીના ટેરવે મળી રહી છે ઓનલાઈન સેવાઓ.
#UDY2025
ખેલે તે ખીલેના મંત્ર સાથે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ થકી ગુજરાતની ખેલ પ્રતિભાઓને પ્રોત્સાહન અને મંચ મળે તે માટે પ્રયત્નશીલ છે આપણી સરકાર
#UDY2025
Enhancing Financial Discipline Across Municipalities
GUDI organized a training programme for accountants & auditors from A, B, C, D category municipalities - focusing on audit para, financial management & transparency.
#UDY2025