Proud of our DRDO scientists for Mission Divyastra, the first flight test of indigenously developed Agni-5 missile with Multiple Independently Targetable Re-entry Vehicle (MIRV) technology.
*કચ્છ લોકસભા સીટ ઉપરથી સતત ત્રીજી વખત હેટ્રીક સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બનવા બદલ ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી & કચ્છના સંસદસભ્ય શ્રી વિનોદભાઇ ચાવડા જી ને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ..💐💐*@VinodChavdaBJP
આજરોજ મુંદરા શહેર ના વોર્ડ નં. 5 ઓસવાલ શેરી મધ્યે આગામી કાર્યક્રમો અંગે ની માહિતી તેમજ કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ સાહેબ કચ્છની મુલાકાતે બુથ સશક્તિકરણ સંમેલન માટે પધારવાના છે તે નિમિત્તે આજે બેઠક નું આયોજન કરેલ હતું.
સુજલામ સુફલામ યોજના કરી ત્યારે ઉત્તર ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્ય આવીને કહી ગયા હતા કે સાહેબ આવું કામ કોઈ ન કરી શકે તમે જે કામ કર્યું છે એ 100 વર્ષ સુધી લોકો ભૂલશે નહી.
- પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી
#વિકસિત_ભારત_વિકસિત_ગુજરાત
ભારતીય જનતા પાર્ટીના માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડા જી,શ્રી મયંક નાયક , શ્રી ગોવિંદભાઈ ધોળકિયા તથા ડૉ.જશવંતસિંહ પરમારને રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
આજ રોજ ૩૯૪ મી છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતી નિમિત્તે માહારાષ્ટ્ર મંડળ દ્વારા રથ યાત્રા નું આયોજન કરવા માં આવ્યું એમાં મુન્દ્રા શહેર ભારતીય જનતા પાર્ટી સંગઠન , નગરપાલિકા ના કાઉન્સિલરો તેમજ , સૌ કાર્યકર્તા ઓ એ હાજરી આપી હતી … #ShivajiJayanti