The result of the Swadeshi Campaign and NextGen GST Reforms is economic empowerment for the state's citizens. Countless families in Ahmedabad are expressing their gratitude to the Hon’ble Prime Minister: Aabhar Modiji. #PostCardToPM
ગુજરાતના લાખો પરિવારો આજે કહી રહ્યા છે - આભાર મોદીજી !
કારણ કે, NextGen GST રિફોર્મ્સથી સામાન્ય નાગરિકોને આર્થિક રાહત મળી, સ્વદેશી અભિયાનથી સૌનો આત્મવિશ્વાસ વધ્યો અને સહકારથી સમૃદ્ધિ અભિયાનથી ખેડૂતો અને ગામડાઓમાં નવી ઊર્જાનો સંચાર થયો.
#PostCardToPM
I have adopted 12 animals including 8 stray dogs. these angels deserve a warm bed with equal rights to live.
we are the land of Hindus, of Pashupatinath. How can such barbaric laws even passed here ?
#NoDogNoVote#SaveDelhiNCRDogs
I condemn this trend #FattuPappu - please do not tweet using it, even
though Prince of Congressis Rahul ji ran away from Amethi and is not willing to face Amethi MP @smritiirani didi.
લોકસભા ચૂંટણીમાં ગુજરાત રાજ્ય માં સ્ટાર પ્રચારક બનવા બદલ ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ ડૉ. @Deepikasardava જી ને ખૂબ ખૂબ અભિનંદન.
ગુજરાત પ્રદેશ મહિલા મોરચા
ભારતીય જનતા પાર્ટી
Happy Birthday, @SujataPadhyBJP Ji!
Your unwavering commitment to excellence and profound wisdom are truly commendable. As you mark another year of remarkable achievements, may the path ahead be illuminated with prosperity and fulfillment.
With regards from #BharatMantram family.
મ.મો. પ્રદેશ કન્વીનર તૃપ્તિ કડીયાએ ટીમને પ્રોત્સાહન આપ્યું અને બેઠકનું સફળ સંચાલન કર્યું. પ્રદેશ સોશિયલ મીડિયાની સંપૂર્ણ ટીમ સાથે જીલ્લા/મહાનગરના તેમજ મંડળ ની સમગ્ર ટીમ જોડાઈ હતી.
@BJPMahilaMorcha@CRPaatil@Bhupendrapbjp
આજ રોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહિલા મોરચાની પ્રદેશ સોશિયલ મીડિયાની એક અગત્યની વર્ચ્યુઅલ બેઠક @Deepikasardava ની અધ્યક્ષતામાં યોજાઈ. પ્રદેશ કન્વીનર @MananDaniBJP એ ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું.