સન ફાર્મા વિસ્તારના આસ્થા કેન્દ્ર એવા શ્રી સારેશ્વર હનુમાન મંદિરે ગઈકાલે ભવ્ય રામોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિસ્તારના લોકો જોડાયા.
જય શ્રી રામ 🚩🚩🚩
#RamMandir#RamMandirPranPrathistha#RamLallaVirajman
ગઈ કાલે સારા ફાઉન્ડેશન દ્વારા સારા નવરાત્રી મહોત્સવ ના સંદર્ભ માં "ભુમિ પુજન" રાખવામાં આવ્યું હતુ, જેમાં વિસ્તારના 300 થી વધુ લોકો એ ખૂબ ઉત્સાહપૂર્ણ ભાગ લીધો હતો.
આ ઉપરાંત વોર્ડના કોર્પોરેટર શ્રી નરવિરસિંહ ચુડાસમા અને શ્રીમતી સંગીતાબેન ચોકસી તથા બીજા આગેવાનો એ હાજરી આપી હતી.
दि. 19.09.2023
कल सारा फाउंडेशन की टीम ने आस्था वाटिका सोसायटी में गणपतिजी की आरती में हाजरी दी और सभी सोसाइटी मेंबर्स को सारा फाउंडेशन के "सारा नवरात्रि महोत्सव 2023" में आने का आमंत्रण दिया।
हम सोसायटी के मेंबर्स का धन्यवाद व्यक्त करते है |
भारतीय जनता पार्टी के पितामह, असंख्य कार्यकर्ताओं के प्रेरणा पुंज, भारत रत्न से अलंकृत पूर्व प्रधानमंत्री श्रद्धेय अटल बिहारी वाजपेयी जी की पुण्यतिथि पर विनम्र श्रद्धांजलि।
આજ રોજ ૭૭માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે સારા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ પ્રથમ ઉપવન ચોક પર ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું .
જય ભારત🇮🇳🇮🇳🇮🇳
વંદે માતરમ્ 🇮🇳🇮🇳🇮🇳
इस वर्ष 15 अगस्त स्वतंत्रता दिन के उपलक्ष में 'प्रथम उपवन चौराहे' पर सारा फाउंडेशन द्वारा आयोजित 'ध्वज वंदन' कार्यक्रम में आर.एस.एस., अक्षर नगर के 'उदय घोष केंद्र' की घोष टोली' द्वारा 'राष्ट्रगीत वादन' एवं अन्य रचनाओं द्वारा 'राष्ट्रीय ध्वज को सलामी' दी @RSSorg
સનફાર્મા રોડ વિસ્તારના આસ્થા કેન્દ્ર અને મનોકામના પૂર્તિ એવા શ્રી સારેશ્વર હનુમાનજી મંદિરના જાહેર ભંડારા તથા મારુતિ યજ્ઞના શુભ પ્રસંગે આપ સર્વે ને હાર્દિક આમંત્રણ છે.
જય શ્રી રામ 🚩🚩🚩
જય સારેશ્વર હનુમાનજી 🚩🚩🚩
મનોકામના પૂર્તિ અને સારા ફાઉન્ડેશન વિસ્તારના આસ્થા કેન્દ્ર એવા સારેશ્વર હનુમાન દાદા ની કૃપાથી સારા ફાઉન્ડેશન દ્વારા શ્રી અતુલ પુરોહિતના મધુર કંઠે સંગીતમય સુંદરકાંડ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ મોટી સંખ્યામાં વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા.
જય સારેશ્વર હનુમાન દાદા 🚩🚩🚩
સારા ફાઉન્ડેશન દ્વારા 26 નવેમ્બર શનિવાર ના રોજ શ્રી અતુલ પુરોહિતજી ના મધુર કંઠે ભવ્ય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સુંદરકાંડ ના પાઠમાં આપશ્રી ને પરીવાર સાથે પધારવા હાર્દિક આમંત્રણ છે .
🙏 જય શ્રી સારેશ્વર હનુમાન દાદા 🙏🏻 જય શ્રીરામ 🙏