ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને જન્મદિવસની શુભકામનાઓ. જગત જનની માં અંબા આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી અંતઃકરણ પૂર્વક પ્રાર્થના..!!
@Bhupendrapbjp
पीपल सेंट्रिक गवर्नेंस को मोदी जी ने गुजरात से लेकर पूरे देश तक चरितार्थ किया है। यही कारण है कि लोगों का भाजपा सरकार पर भरोसा निरंतर बढ़ता ही जा रहा है। आज अहमदाबाद में लोक-दरबार में क्षेत्रवासियों से संवाद किया। जनसेवा को सर्वोपरि रखना हमारा संकल्प है।
પીપલ સેન્ટ્રિક ગવર્નન્સને મોદીજીએ ગુજરાતથી લઈને સમગ્ર દેશ સુધી ચરિતાર્થ કર્યું છે. આ જ કારણ છે કે લોકોનો ભાજપ સરકાર પરનો ભરોસો નિરંતર વધી રહ્યો છે. આજે અમદાવાદમાં લોક-દરબારમાં વિસ્તારના નાગરિકો સાથે સંવાદ કર્યો. જનસેવાને સર્વોપરી રાખવી એ અમારો સંકલ્પ છે.
અંબાજી ખાતે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા મંડળ દ્વારા આયોજિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાનમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીના ગૌરવશાળી ઇતિહાસ વિષય પર સંવાદ કરવાનો અવસર પ્રાપ્ત થયો.
આ પ્રસંગે પાર્ટીની વિચારધારા, સંગઠનના વિકાસની યાત્રા, રાષ્ટ્રપ્રથમના મૂલ્યો તથા જનસેવાના સંકલ્પ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું. પ્રશિક્ષણ દ્વારા કાર્યકર્તાઓમાં સંગઠન પ્રત્યેની પ્રતિબદ્ધતા અને કાર્યકુશળતામાં વધુ વૃદ્ધિ થાય તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી.
કાર્યક્રમમાં જિલ્લાના આગેવાનો, પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક, વઢવાણના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણાને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.
पत्रकार :- आपको किसका इस्तीफ़ा चाहिए…?
कोकरोच :- “अमित प्रधान” 🤪
अरे भाई यह “अमित प्रधान” कौन है…??? 😂
सच में “कोकरोच जनता पार्टी” के बच्चों का यह ज्ञान बता रहा है की इस देश में फिरसे नया “पप्पू” पैदा होने वाला है। 😆
In the NEC meeting instructed CMs to shift the focus from law and order to shielding the rights of citizens, as insurgency is no longer an issue.
Directed states to build AI, machine learning and blockchain infrastructure for new generations. Also instructed to market the Northeast's potential in agarwood, foreign trade and health tourism.
भाजपा की केंद्रीय चुनाव समिति द्वारा राज्यसभा के द्विवार्षिक चुनाव हेतु श्री मुकेशभाई राठवा को उम्मीदवार बनाएं जाने पर हार्दिक बधाई और विजय की अग्रिम शुभकामनाएं।
Ahead of Hon’ble PM Shri @narendramodi ji’s visit to Surat, reviewed the preparations at Surat Indoor Stadium.
What makes this venue truly special is that its décor, stage design, installations, and creative elements have been crafted from recycled and waste materials, transforming sustainability into a powerful visual statement.
Gujarat leads in every sphere, and now in the solar revolution too.
Proud to see Gujarat secure the No.1 position under PM Surya Ghar: Muft Bijli Yojana and receive the 𝙋𝙈 𝙎𝙪𝙧𝙮𝙖 𝙂𝙝𝙖𝙧 𝙀𝙭𝙘𝙚𝙡𝙡𝙚𝙣𝙘𝙚 𝘼𝙬𝙖𝙧𝙙.
A beautiful reflection of the vision of Waste to Wealth, where innovation meets responsibility and every element tells a story of environmental consciousness.
સાયકલ ચલાવવી એ માત્ર એક વ્યાયામ નથી, પરંતુ સ્વસ્થ જીવનશૈલી અને સ્વચ્છ પર્યાવરણ તરફનું મહત્વપૂર્ણ પગલું છે.
વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે આવો, વધુમાં વધુ સાયકલનો ઉપયોગ કરવાનો સંકલ્પ લઈએ અને હરિયાળા, સ્વસ્થ ભવિષ્યના નિર્માણમાં યોગદાન આપીએ.
🤝 किसानों और पशुपालकों के लिए गौरवपूर्ण क्षण
माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के "सहकार से समृद्धि" विज़न तथा केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह जी के नेतृत्व में स्थापित National Cooperative Exports Limited (NCEL) के साथ Banas Farmers ने एक रणनीतिक समझौता (MoU) किया है।
गुजरात विधानसभा के अध्यक्ष एवं बनास डेयरी के चेयरमैन श्री शंकरभाई चौधरी की उपस्थिति में मसूरी me संपन्न इस समझौते के दौरान NCEL के Managing Director श्री अनुपम कौशिक भी उपस्थित रहे।
यह साझेदारी जीरा, मूंगफली सहित विभिन्न कृषि उत्पादों को वैश्विक बाज़ारों तक पहुंचाने और किसानों को बेहतर मूल्य दिलाने की दिशा में एक महत्वपूर्ण कदम है।
@ncel_coop
A day filled with meaningful engagements and forward-looking discussions.
Today held a series of productive meetings with representatives from international governments, industry leaders, infrastructure experts, technology innovators, and urban development stakeholders.
🔹 Strengthening India–France cooperation in sports and youth development
🔹 Exploring world-class sports infrastructure and smart urban solutions
🔹 Discussions on sustainable industrial growth, skill development, and employment generation
🔹 Reviewing opportunities in mobility, transportation, tourism, and clean energy
🔹 Engaging with global technology and aerospace leaders on future-ready investments and innovation
🔹 Deliberating on data centres, urban planning, and emerging infrastructure projects
Committed to fostering partnerships that accelerate Gujarat’s journey towards becoming a global hub for innovation, investment, and inclusive growth.
Attended the GREENS 2026 – Global Recycling & Waste Management Expo & Summit in Gandhinagar via video conferencing where policymakers, industry leaders, innovators, and sustainability experts came together to discuss the future of waste management and circular economy. Productive deliberations on transforming waste into resources and building a cleaner, greener future.
આજરોજ સુરત ખાતે આવેલ સચિન જીઆઈડીસી તેમજ હોજીવાલા ઈન્ડ્રસ્ટ્રીયલ વિસ્તારના ઉદ્યોગપતિઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું.
આ ભાવભર્યા સ્વાગત અને સન્માન બદલ હું સૌ આગેવાનોનો આભાર વ્યક્ત કરું છું.
विश्व का सबसे बड़ा राजनीतिक दल भाजपा की केंद्रीय चुनाव समिति द्वारा राज्यसभा के द्विवार्षिक चुनाव हेतु हमारे प्रदेश भाजपा के साथी मित्र श्री मानसिंह परमार को उम्मीदवार बनाएं जाने पर हार्दिक बधाईयां एवं विजय की अग्रिम मंगलकामनाएँ देता हूँ। @MansinghP_BJP