21वीं सदी का भारत आज विकसित होने के लक्ष्य पर काम कर रहा है।
एक सपना पूरा होता है, तो नया सपना जन्म ले लेता है।
- माननीय प्रधानमंत्रीश्री नरेन्द्रभाई मोदीजी
🪷 સમાજની એકતા અને પ્રગતિ માટે ભાજપ શ્રેષ્ઠ વિકલ્પ 🪷
વોર્ડ નંબર 6 ખાતે આવેલ વારસિયામાં ઉમેદવારશ્રીઓના સમર્થનાર્થે “સિંધી સમાજ સંમેલન”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત રહી સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો સાથે સ્નેહસભર સંવાદ કરવાનો અવસર મળ્યો.
🪷 વિજયનો વિશ્વાસ - ભાજપને સૌનો સાથ🪷
વોર્ડ નંબર 04 માં ચૂંટણીના પ્રચારાર્થે ઉમેદવારશ્રીઓ તથા સાથી કાર્યકર્તાશ્રીઓ સાથે જનસંપર્ક કરી વડીલોનો આશીર્વાદ મેળવ્યા, યુવાનો સાથે વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરી અને બહેનો સાથે સંવાદ સાધ્યો.
પુષ્ટી સંપ્રદાયના સંસ્થાપક “શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી” ના પ્રાગટ્ય પર્વે વડોદરાના આંગણે VYO સંસ્થા દ્વારા વલ્લભકુલભૂષણ યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયજી ની ભક્તિમય ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સહભાગી બની મંગલ
"દરેક પાસે પોતાના વિચારો હોવા જોઈએ વિચારો દ્વારા જ આચરણનું મૂલ્યાંકન થઈ શકે છે"
સશક્ત અને મજબૂત રાષ્ટ્રના નિર્માણ અર્થે ભારતના બહુમૂલ્ય સંવિધાનની રચનામાં અકલ્પનીય યોગદાન પ્રદાન કરનાર મહાન સમાજ સુધારક ડૉ. બાબા સાહેબ આંબેડકરજી ની જયંતી પર કોટી કોટી વંદન.
#BabaSahebAmbedkar
डॉ. बाबासाहेब अम्बेडकर का व्यक्तित्व और कृतित्व राष्ट्र निर्माण के लिए प्रेरणापुंज बना रहेगा।
अयं निजः परो वेति गणना लघुचेतसाम्।
उदारचरितानां तु वसुधैव कुटुम्बकम्॥